Imran Khan: લાદેનને શહીદ, મોબાઈલ ફોન બળાત્કારનું કારણ, આ વિવાદિત નિવેદનોને કારણે ઈમરાનની ઉડી મજાક

સત્તા ગુમાવ્યા બાદ હવે ઈમરાન ખાનની (Imran Khan) મુશ્કેલીઓ વધવા જઈ રહી છે, કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તેમની પાર્ટીમાં (PTI Party) ભંગાણ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 12:58 PM
ગુલામીની બેડીઓ - અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજાને લઈને આખી દુનિયા ચિંતિત હતી પરંતુ ઈમરાન ખાન ખૂબ ખુશ હતા. તેમણે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશ અફઘાનિસ્તાને ગુલામીની સાંકળો તોડી નાખી છે.

1 / 7
મોબાઈલ ફોનના કારણે વધી રહ્યા છે રેપ - ઈમરાન ખાન ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેણે કહ્યું કે મોબાઈલ ફોનના દુરુપયોગને કારણે યૌન શોષણના મામલા વધી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં બળાત્કારના કેસ વધવા પાછળનું કારણ મોબાઈલ ફોન જ છે.

2 / 7
ટૂંકા કપડા પુરુષોને અસર કરે છે - એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે, 'જો મહિલાઓ ટૂંકા  કપડા પહેરે છે, તો તે પુરુષોને અસર કરશે.'

3 / 7
લાદેનને શહીદ કહ્યો- ઈમરાન ખાને સંસદમાં ભાષણ આપતાં અલ-કાયદાના ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો હતો. જ્યારે આ મામલે ઘણો હોબાળો થયો ત્યારે તેમના નજીકના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ઈમરાન ખાનની જીભ લપસી ગઈ છે.

4 / 7
પશ્ચિમમાંથી આવી છે અશ્લીલતા - ઈમરાન ખાને અશ્લીલતા માટે બ્રિટિશ શાસકો પાસેથી વારસામાં મળેલી અંગ્રેજી મીડિયા શિક્ષણ પ્રણાલીને જવાબદાર ઠેરવી હતી. આ સાથે તેણે દેશમાં વધી રહેલા રેપના કિસ્સાઓ માટે આ અશ્લીલતાને જવાબદાર ગણાવી હતી.

5 / 7
ભારતની ખોટી વસ્તી જણાવી - ઈમરાન ખાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કહ્યું કે 40-50 લાખની વસ્તીવાળા ન્યૂઝીલેન્ડે 1 અબજ 300 કરોડની વસ્તીવાળા ભારતને હરાવ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતની વસ્તી લગભગ 136 કરોડ છે.

6 / 7
ચીનના વખાણ પર ટ્રોલ - 2018ની વાત છે, જ્યારે ઈમરાન ખાને ચીનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ એવી ટ્રેન બનાવી રહ્યા છે, જે પ્રકાશથી પણ વધુ ઝડપથી ચાલે છે.

7 / 7
Follow Us:
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત

સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત

પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

g clip-path="url(#clip0_868_265)">