AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Champions Trophy: આ શું પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સી પર ઉડી રહી છે મજાક, જુઓ ફોટો

પાકિસ્તાન ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. પરંતુ આ સાથે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ક્રિકેટ ટીમની ખુબ મજાક ઉડી રહી છે. પાકિસ્તાનની નવી જર્સીને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે આયરલેન્ડની જર્સીની કોપી કરી છે.

| Updated on: Feb 09, 2025 | 2:07 PM
Share
આઈસીસી ચેમ્પિયન ટ્રોફી શરુ થવામાં હવે માત્ર થોડા દિવસનો જ સમય બાકી છે. ટૂર્નામેન્ટ માટે તમામ ટીમો તૈયારીમાં લાગી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.

1 / 5
ત્યારે પાકિસ્તાનની ટીમે ચેમ્પિયન ટ્રોફી માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે પરંતુ આ સાથે તેની મજાક ઉડવા લાગી છે. સોશિયલ મીડિયા પર ચાહકો પાકિસ્તાનની નવી જર્સીને લઈ કહી રહ્યા છે કે, આ આયરલેન્ડની કોપી છે.

2 / 5
પાકિસ્તાનની આ નવી જર્સીને લઈ ચાહકો પુછી રહ્યા છે કે, શું ખરેખર આ પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સી છે કે, આયરલેન્ડની. તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાની ટીમે જે લીલા રંગની જર્સી લોન્ચ કરી છે. તે આયરલેન્ડની ટીમની જર્સી જેવી દેખાય છે. આ કારણે ટીમની મજાક ઉડી રહી છે.

3 / 5
પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સી ચાહકો પણ ખરીદી શકે છે.પીસીબીએ જર્સીની કિંમત 40 ડોલર રાખી છે. જે ભારતીય રુપિયામાં અંદાજે 3500 રુપિયામાં ખરીદી શકો છો. પાકિસ્તાની રુપિયામાં આની કિંમત 11 હજાર રુપિયા છે.

4 / 5
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. પાકિસ્તાને 2017 માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં, યજમાન ટીમને ટાઇટલ બચાવવા માટે મુશ્કેલ પડકારનો સામનો કરવો પડશે. આ ટુર્નામેન્ટ 2017 પછી પહેલી વાર આયોજિત થઈ રહી છે અને તે હાઇબ્રિડ મોડેલ પર રમાશે. કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં એક પણ મેચ નહીં રમે.

5 / 5

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પાકિસ્તાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ

મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા

ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ

RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો

મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video

સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video

ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ

વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'

નવસારી ગણેશ સંગઠનમાં વિવાદ, સરમુખત્યારશાહીના આક્ષેપો

g clip-path="url(#clip0_868_265)">