ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાતા અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરબાનું આયોજન, જુઓ ફોટો

યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરાતાં ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તો રાજયકક્ષા મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 10:21 PM
યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરાતાં ઉજવણી કરવામાં આવી.

1 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તો રાજયકક્ષા મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા.

2 / 5
અમદાવાદ, પાવાગઢ, અંબાજી અને બહુચરાજી ખાતે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવામાં આવી.

3 / 5
યુનેસ્કોની ઐતિહાસિક જાહેરાત દ્વારા હવે ગુજરાતનો ગરબો વિશ્વમાં પહોંચશે અને દુનિયાભરમાં હવે ગુજરાતીઓ અને ગુજરાતના ગરબા જાણીતા બનશે.

4 / 5
ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની 'અમૂર્ત ધરોહર'ની યાદીમાં સમાવિષ્ટ કરાશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">