AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Scooter બાદ હવે આવી રહ્યું છે Ola Electric Bike, જાણો આ બાઈકમાં કેવા હશે ફીચર્સ

ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરનાર ઓલા ઈલેક્ટ્રિક હવે ગ્રાહકો માટે માર્કેટમાં નવી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી શકે છે. તાજેતરમાં Ola કંપનીના CEO અને સ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના સત્તાવાર X (Twitter) એકાઉન્ટ પરથી એક ટીઝર ઇમેજ શેર કરી છે.

| Updated on: Jul 29, 2024 | 3:51 PM
Share

1 / 7
આ ટીઝર ઈમેજમાં એક બેટરી દેખાઈ રહી છે, જેના વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેટરી વાઈબ્રન્ટની આવનારી ઓલા ઇલેક્ટ્રિક મોટરસાઈકલની હોઈ શકે છે. થોડા સમય પહેલા કંપનીએ જણાવ્યું હતું કે કંપની ચાર ઈલેક્ટ્રિક બાઇક મોડલ Diamondhead, Roadster, Adventure અને Cruiser પર કામ કરી રહી છે.

2 / 7
ટીઝરની તસવીર શેર કરવાની સાથે ભાવિશ અગ્રવાલે તસવીર સાથે એક કેપ્શન પણ આપ્યું છે, 'વર્કિંગ ઓન સમથિંગ'. ગયા વર્ષે ઓગસ્ટમાં, ઓલાએ તેની પ્રથમ કોન્સેપ્ટ બાઇકનું પ્રદર્શન કર્યું હતું અને તે સમયે કંપનીએ વચન આપ્યું હતું કે કંપની 2024ના અંત સુધીમાં નવી બાઇક લોન્ચ કરી શકે છે.

3 / 7
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કંપની આગામી મહિને 15મી ઓગસ્ટના રોજ નવી બાઈક લોન્ચ કરી શકે છે. ગયા વર્ષે ઓલાએ ઓગસ્ટમાં ગ્રાહકો માટે એન્ટ્રી લેવલનું ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1X લોન્ચ કર્યું હતું.

4 / 7
Ola Diamondhead : આ આવનારી બાઇક કંપનીનું ફ્લેગશિપ મોડલ હોઈ શકે છે, જેમાં ડાયમંડ શેપ્ડ ફ્રન્ટ લુક, લો-સ્લંગ ક્લિપ-ઓન, હોરિઝોન્ટલ LED સ્ટ્રીપ અને હિડન LED હેડલેમ્પ પોડ્સ જેવી ડિઝાઇન હશે.

5 / 7
Ola Adventure : આ બાઇકનું નામ દર્શાવે છે કે, આ બાઇકને એવા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે જેઓ એડવેન્ચર રાઇડ્સ પસંદ કરે છે. આ બાઇકના આગળના ભાગમાં LED DRL, લાઇટ પોડ્સ, સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મોટા મિરર્સ આપવામાં આવી શકે છે.

6 / 7
Ola Cruiser: આ બાઇકને DRL અને LED હેડલેમ્પ્સ, લાંબી ફ્યુઅલ ટાંકી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને LED ટેલ-લેમ્પ જેવી ડિઝાઇન સાથે લોન્ચ કરી શકાય છે. (Image - Ola Electric)

7 / 7

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">