AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામફળ નહીં, તેના પાન છે વધુ ફાયદાકારક! જાણો અનેક સમસ્યાઓનો કરે છે ઈલાજ

તમે અત્યાર સુધી જામફળના ફાયદા વિશે તો સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે તેના પાન જામફળ કરતાં પણ વધુ ફાયદાકારક છે? જામફળના પાન પોષક તત્વો, વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ પાંદડાઓનો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

| Updated on: Sep 13, 2025 | 5:37 PM
Share
ત્વચા માટે ફેસ માસ્ક: પાંદડામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. પાંદડાને પીસીને બનાવેલી પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ, ઘા અને ત્વચાની અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે.

1 / 5
મોઢાની દુર્ગંધ દૂર કરે: જામફળના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. આનાથી પેઢાનો સોજો અને મોઢામાં પડતા ચાંદામાં પણ આરામ મળે છે.

2 / 5
વાળ મજબૂત બનાવે: વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે પાંદડાને પીસીને તેનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને વાળના મૂળમાં લગાવો. આનાથી વાળ મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે. ખોડાની સમસ્યામાં પણ આ ઉપાય કારગત છે.

3 / 5
જામફળના પાનની ચા: જામફળના પાનની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. તેનાથી પાચન સુધરે છે અને સવારે ખાલી પેટે પીવાથી વજન પણ ઘટે છે. આ ચા બનાવવા માટે 6-7 પાંદડાને પાણીમાં ઉકાળીને ગાળી લો. સ્વાદ માટે તમે તેમાં મધ કે લીંબુ ઉમેરી શકો છો.

4 / 5
બ્લડ સુગર નિયંત્રિત કરે: ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળના પાનની ચા ખૂબ જ લાભદાયક છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધે છે.

5 / 5

આ પણ વાંચો - સરગવાની શીંગો જ નહીં તેના પાંદડાના પણ અઢળક ફાયદાઓ તમે જાણીને ચોંકી જશો

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video

હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

g clip-path="url(#clip0_868_265)">