AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી રાશિ માટે સોનું કેટલું શુભ ? જાણો કોને આપે છે લાભ અને કોને નહીં

જ્યોતિષ મુજબ સોનું દરેક વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી. કેટલીક રાશિના લોકોને સોનું પહેરવાથી પહેલા વિચારવું કે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી બને છે. અહીં જાણો કે કઈ 6 રાશિઓએ સોનાથી દૂર રહેવું જોઈએ અને કઈ રાશિઓ માટે સોનું શુભ ફળ આપે છે.

| Updated on: May 07, 2026 | 4:25 PM
Share
ઘણા લોકોને સોનાની ચમક અને આકર્ષણ ખૂબ ગમે છે, પરંતુ જ્યોતિષ મુજબ તે દરેક માટે શુભ હોય એવું જરૂરી નથી. વ્યક્તિની રાશિ અને ગ્રહોની સ્થિતિ મુજબ સોનાનો પ્રભાવ બદલાઈ શકે છે. કેટલાક માટે સોનું સફળતા અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે કેટલાક માટે તે નકારાત્મક અસર પણ કરી શકે છે. તેથી, સોનું પહેરતા પહેલા પોતાની રાશિ અનુસાર સમજવું જરૂરી છે કે તે તમારા માટે લાભદાયક છે કે નહીં. ( Credits: AI Generated )

1 / 8
કુંડળીમાં વૃષભ રાશિનો માલિક ગ્રહ શુક્ર છે, જ્યારે સોનું ગુરુ ગ્રહ સાથે જોડાયેલું માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ બંને ગ્રહો વચ્ચે ખાસ સુમેળ નથી. તેથી વૃષભ રાશિના લોકો સોનું પહેરે તો તેમની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર અનુકૂળ અસર ન પડી શકે.

2 / 8
મિથુન કુંડળીની ત્રીજી રાશિ છે અને તેનો સ્વામી ગ્રહ બુધ છે. જ્યોતિષ મુજબ બુધ અને ગુરુ વચ્ચે ખાસ સુમેળ નથી માનાતો. તેથી મિથુન રાશિના લોકો સોનું પહેરે તો તેમના કાર્યમાં અવરોધોની શક્યતા વધી જાય છે.

3 / 8
કન્યા રાશિના લોકોને સામાન્ય રીતે સોનું પહેરવું યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ સોનું પહેરવાથી તેઓ વધારે વિચારમાં ફસાઈ શકે છે અને તેના કારણે ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે. તેમ છતાં, જો કોઈ નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવાય, તો પરિસ્થિતિ મુજબ સોનું કે રત્ન પહેરી શકાય છે.

4 / 8
તુલા રાશિનો અધિકારી ગ્રહ શુક્ર છે, જ્યારે સોનું ગુરુ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ કારણે તુલા રાશિના લોકો માટે સોનું ખાસ લાભદાયક નથી ગણાતું. તેથી તેમને સોનાના આભૂષણ પહેરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

5 / 8
મકર રાશિના લોકો માટે સોનું પહેરવું સામાન્ય રીતે યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ સોનું પહેરવાથી મનમાં બેચેની વધે અથવા ઘરમાં તણાવનું વાતાવરણ ઉભું થઈ શકે છે. તેથી આ રાશિના લોકોએ સોનું પહેરતા પહેલા વિચારવું અથવા તેને ટાળવું વધુ સારું માનવામાં આવે છે.

6 / 8
કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. માન્યતા મુજબ સોનું પહેરવાથી આ રાશિના લોકોની કારકિર્દીમાં ગતિ ધીમી પડી શકે છે અથવા વારંવાર મુશ્કેલીઓ આવી શકે છે. તેથી કુંભ રાશિના લોકોને સોનું પહેરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

7 / 8
જ્યોતિષ પ્રમાણે સોનું દરેક રાશિ માટે સારું નથી ગણાતું, પરંતુ કેટલીક પસંદગીની રાશિઓ માટે તે લાભદાયક બની શકે છે. ખાસ કરીને મેષ, સિંહ, ધન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને સોનું પ્રગતિ અને સફળતા તરફ આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેની સંપૂર્ણ ચોકસાઈનો દાવો કરવામાં આવતો નથી. વધુ સાચી અને વ્યક્તિગત માર્ગદર્શન માટે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

8 / 8

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">