AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam CM Love Story : પ્રેમ, સપના અને રાજકારણ : હિમંતા બિસ્વા સરમાની અનોખી લવ સ્ટોરી

અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની લવ સ્ટોરી પણ તેમની રાજકીય સફર જેટલી જ રસપ્રદ છે. કોલેજના દિવસોમાં ગર્લફ્રેન્ડ રિનિકીને તેમણે કહ્યું હતું—“એક દિવસ હું મુખ્યમંત્રી બનીશ,” અને વર્ષો બાદ તેમનું એ સપનું હકીકત બન્યું.

| Updated on: May 07, 2026 | 5:24 PM
Share
રાજકારણ સાથે પ્રેમની પણ ચર્ચા : અસમના રાજકારણમાં આજે જે નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે  હિમંતા બિસ્વા સરમા. રાજકીય સફળતાની સાથે તેમની લવ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે—એક એવી કહાની, જેમાં યુવાનીના સપના, વિશ્વાસ અને સંકલ્પનો સુંદર સંગમ જોવા મળે છે.

1 / 7
કોલેજમાં શરૂ થયેલી પ્રેમકથા : હિમંતા બિસ્વા સરમા અને રિનિકી ભુઇયાં સરમાની પહેલી મુલાકાત ગૌહાટી ના કોટન કોલેજમાં ગ્રેજ્યુએશન દરમિયાન થઈ હતી. તે સમય હિમંતા વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય હતા અને કોલેજ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા.

2 / 7
 22 વર્ષની ઉંમરે મોટું વચન: જ્યારે હિમંતાએ રિનિકી સામે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો, ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી, જ્યારે રિનિકી 17 વર્ષની હતી. આ સમયે રિનિકીને સૌથી મોટો પ્રશ્ન હતો કે પોતાના ઘરે આ સંબંધ વિશે શું કહેવું? ત્યારે હિમંતાએ ખૂબ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે તમારી મમ્મીને કહી દેજો કે 'હું એક દિવસ મુખ્યમંત્રી બનવાનો છું'. આ શબ્દો સાંભળીને રિનિકી થોડા સમય માટે આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ પછી તેમને સમજાયું કે હિમંતના સપનાઓ મોટા છે અને તે તેમને પૂરાં કરવા માટે દૃઢ નિશ્ચય ધરાવે છે.

3 / 7
રિનિકી ભુઇયાં સરમા એક મજબૂત વ્યક્તિત્વ: 31 જુલાઈ 1973ના રોજ ગૌહાટી માં જન્મેલી રિનિકી ભુઇયાં એક જાણીતા ઉદ્યોગપતિના પરિવારમાંથી આવે છે. તેમણે સેન્ટ મેરી સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી કોટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તે માત્ર શિક્ષણમાં જ નહીં, પરંતુ રમતગમતમાં પણ આગળ હતી અને એક સારી ટેનિસ ખેલાડી તરીકે ઓળખાતી હતી. આગળ જઈને તેમણે મીડિયા ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી અને એક સફળ બિઝનેસવુમન તરીકે ઉભરી.

4 / 7
સંબંધમાં પડકાર અને સમજૂતી: રિનિકીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક સમયે તેમણે મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે અરજી કરી હતી અને પસંદગી બાદ મુંબઈ જવાનું થયું હતું. પરંતુ હિમંતા આ નિર્ણયથી સહમત નહોતા. તેઓ માનતા હતા કે આવી સ્પર્ધાઓ યોગ્ય નથી અને તેમણે રિનિકીને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ સમય તેમના સંબંધ માટે એક પરીક્ષા જેવો હતો, પરંતુ બંનેએ એકબીજાને સમજતા સંબંધ આગળ વધાર્યો.

5 / 7
દાયકાની રાહ પછી લગ્ન: લાંબા સમય સુધી એકબીજાને સમજ્યા બાદ, હિમંતા અને રિનિકીએ વર્ષ 2001માં લગ્ન કર્યા. તે સમયે હિમંતા બિસ્વા સરમા રાજકારણમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા હતા અને બાદમાં તેઓ અસમના મુખ્યમંત્રી બન્યા. આ દંપતિને એક પુત્ર અને એક પુત્રી છે.

6 / 7
સપનાથી હકીકત સુધીની સફર: કોલેજના દિવસોમાં આપેલું વચન 'હું એક દિવસ મુખ્યમંત્રી બનીશ', આજે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે. હિમંતા બિસ્વા સરમાની આ લવ સ્ટોરી માત્ર પ્રેમકથા નથી, પરંતુ વિશ્વાસ, સંકલ્પ અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણાદાયક કહાની છે.

7 / 7

હિમંતા બિસ્વા સરમાએ હિંમતથી કહ્યું- બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા

સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન

અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video

વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ

અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video

બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન

પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">