AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લેન્સકાર્ટના શેરમાં ‘બ્લેક ફ્રાઈડે’ જેવો માહોલ ! 8 મેના રોજ લોક-ઈન પીરિયડ પૂરો થતા 60% શેર થશે અનલોક

લેન્સકાર્ટના રોકાણકારો માટે આવતીકાલનો દિવસ ઘણો મહત્વનો છે. 8 મેના રોજ એન્કર ઇન્વેસ્ટર્સનો લોક-ઈન પીરિયડ પૂરો થતા જંગી વેચવાલીની શક્યતા છે. નવેમ્બર 2025માં લિસ્ટિંગ બાદ 41% રિટર્ન આપનાર આ શેર અત્યારે ટેકનિકલ નબળાઈ અને હિન્દુ વિરોધી પોલિસીના વિવાદોને કારણે દબાણમાં છે.

| Updated on: May 07, 2026 | 5:25 PM
Share
7 મેના રોજ લેન્સકાર્ટના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેમાં શેર એક સમયે 4.14% ઘટીને 492 રૂપિયા પર બંધ રહ્યો હતો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં શેરમાં 7%નો ઘટાડો નોંધાયો છે. જોકે, સૌથી મોટો ખતરો આવતીકાલે એટલે કે 8 મેના રોજ છે, કારણ કે આ દિવસે કંપનીના એન્કર ઇન્વેસ્ટર્સ માટેનો 'લોક-ઈન' પીરિયડ સમાપ્ત થઈ રહ્યો છે.

1 / 6
શેર અનલોકિંગ: સેબીના નિયમો મુજબ, લિસ્ટિંગ બાદ પ્રમોટર્સ અને એન્કર ઇન્વેસ્ટર્સ અમુક સમય સુધી શેર વેચી શકતા નથી. આવતીકાલે લેન્સકાર્ટના લગભગ 60% શેર વેચાણ માટે ઉપલબ્ધ (Unlock) થઈ જશે. સોફ્ટબેંક અને અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા મોટા ઇન્વેસ્ટર્સ બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચે તેવી શક્યતા છે.

2 / 6
ઓલ ટાઈમ હાઈથી ઘટાડો: 10 નવેમ્બર 2025ના રોજ 395 રૂપિયા પર લિસ્ટ થયા બાદ, 15 એપ્રિલ 2026ના રોજ શેરે 557.65ની ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી હતી. પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં શેર તેના ઉચ્ચ સ્તરથી 14% જેટલો ગગડી ચૂક્યો છે.

3 / 6
ટેકનિકલ સંકેતો: PSP Suite ઇન્ડિકેટર મુજબ 29 તારીખથી સતત વેચવાલીના સિગ્નલ મળી રહ્યા છે અને RSI પણ સતત ઘટી રહ્યો છે, જે શેરની નબળાઈ સૂચવે છે.

4 / 6
વિવાદોની અસર: શેરબજારના આંકડાઓ સિવાય, લેન્સકાર્ટ હાલમાં તેની કથિત 'હિન્દુ વિરોધી પોલિસી'ને કારણે સોશિયલ મીડિયા અને ચર્ચાઓમાં છે. રોકાણકારો માની રહ્યા છે કે આ વિવાદની અસર કંપનીના બ્રાન્ડ વેલ્યુ અને શેરના ભાવ પર પણ પડી રહી છે. હાલના ડેટા મુજબ, પ્રમોટર્સ પાસે હવે માત્ર 17.55% હિસ્સો જ બચ્યો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.

5 / 6
નવેમ્બર 2025માં લિસ્ટિંગના માત્ર 156 દિવસમાં 41% રિટર્ન આપનાર લેન્સકાર્ટ હવે કયા સ્તરે જઈને અટકશે, તેના પર બજારની નજર છે.

6 / 6

Breaking News: બપોરના 1.03 કલાકે એવા તો કયા સમાચાર આવ્યા કે, નિફ્ટીએ યુટર્ન લીધો, 358 પોઈન્ટનો ઉછાળો આવ્યો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">