AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist Place In Mumbai : મુંબઈના ફરવાલાયક સ્થળોના Hidden Gem છે આ 5 કિલ્લાઓ, જુઓ Photos

મુંબઈમાં જોવાલાયક અનેક પર્યટન સ્થળો છે. મુંબઈની સુંદરતા જોવા વિદેશથી પ્રવાસીઓ ત્યાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સમુદ્ર અને ફિલ્મ સ્ટાર્સના બંગલા સિવાય પણ મુંબઈમાં ઘણા ઐતિહાસિક કિલ્લાઓ છે.

| Updated on: Dec 05, 2024 | 9:37 PM
Share
મુંબઈને લોકો સપનાનું શહેર તરીકે ઓળખે છે. જે ખૂબ જ સુંદર શહેર છે. મુંબઈમાં મુલાકાત લેવા ઘણા ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો છે. આ ઉપરાંત લોકો અહીં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સના ઘર જોવા પણ આવે છે. પરંતુ ફિલ્મ સ્ટાર્સથી ભરેલા આ શહેરમાં કેટલીક એવી જગ્યાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. દિલ્હી-જયપુરની જેમ મુંબઈમાં પણ ઘણા કિલ્લાઓ છે. 

1 / 7
મુંબઈમાં સમુદ્ર અને શાહરૂખ ખાનના ઘર મન્નતની સાથે સાથે ઘણા ઐતિહાસિક કિલ્લાઓ પણ જોવાલાયક છે. જો તમે મુંબઈમાં રહો છો અથવા ત્યાં જવાનું વિચારી રહ્યા છો, તો આ કિલો સમુદ્રની સાથે અને મોટા ફિલ્મ સ્ટાર્સના ઘરો પણ ચોક્કસ જોજો.

2 / 7
Bandra Fort : કાસ્ટેલા ડી અગુઆડાને બાંદ્રા ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં આવેલું છે. આ કિલ્લો તે સમયે બાંધવામાં આવ્યો હતો જ્યારે શહેર પર પોર્ટુગીઝોનું શાસન હતું. આ કિલ્લો સમુદ્ર સપાટીથી 24 મીટરની ઉંચાઈ પર આવેલો છે. તમને જણાવી દઈએ કે આ કિલ્લો એક શૂટિંગ સ્પોટ પણ છે. 'દિલ ચાહતા હૈ' જેવી ફિલ્મોનું શૂટિંગ આ કિલ્લા પર થયું છે.

3 / 7
Worli Fort : આ કિલ્લો મુંબઈનું ઐતિહાસિક સ્થળ છે. પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ કિલ્લો અંગ્રેજોએ દુશ્મનના જહાજો અને ચાંચિયાઓ પર નજર રાખવા માટે ટેકરીની ટોચ પર બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ કિલ્લો આખા અઠવાડિયા દરમિયાન ખુલ્લો રહે છે, જેને તમે સવારે 5 થી સાંજના 7 વાગ્યા સુધી જોઈ શકો છો.

4 / 7
Vasai Fort : બેસિન કિલ્લો વસઈ, મુંબઈમાં આવેલો છે. આ કિલ્લો પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે લગભગ 110 એકરમાં ફેલાયેલો છે. આ કિલ્લો એટલો મોટો છે કે તેમાં 6 ચર્ચ, ત્રણ કોન્વેન્ટ સહિત ઘણી ઇમારતો હતી. પરંતુ હવે આ કિલ્લો ખંડેર હાલતમાં છે, જો કે તે ફરીથી જોવા યોગ્ય છે.

5 / 7
ઇરમિત્રી કિલ્લો : આ કિલ્લો ડોંગરી કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લો મરાઠા શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લાની ચારે બાજુ નજારો છે જે તમને 360 ડિગ્રી વ્યૂ બતાવે છે. આ કિલ્લો દરિયા કિનારે આવેલ છે, ઉત્તરમાં વસઈ કિલ્લો, પૂર્વમાં બોરીવલી નેશનલ પાર્ક, દક્ષિણમાં એસ્સેલ વર્લ્ડ અને વોટર કિંગડમ છે. જો તમે અહીં જશો તો તમને એક સાથે ઘણું બધું જોવા મળશે.

6 / 7
Fort Mifflin : આ કિલ્લો મુંબઈના બંદરમાં આવેલો છે. અહીં તમને ઐતિહાસિક અવશેષો તરીકે ઓઈલ રિફાઈનરી, મોટી ગેસ ટાંકી જોવા મળશે. તમે અહીં પહોંચવા માટે સ્પીડ બોટનો ઉપયોગ કરી શકો છો.

7 / 7
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">