Mouni Roy એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં દેખાડ્યો બોલ્ડ લુક, ચાહકો થયા દિવાના

મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે પોતાના ચાહકો માટે તેના ફોટોશૂટની તસ્વીરો શેર કરતી રહે છે.

1/6
ટીવીની દુનિયામાં પોતાની ઓળખ બનાવ્યા બાદ અભિનેત્રી મૌની રોયે બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. તે ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

2/6
મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ ફોટોશૂટની તસ્વીરો તેમના ચાહકો માટે શેર કરતી રહે છે.

3/6
સોશિયલ મીડિયા પર લાખો લોકો મૌનીને ફોલો કરે છે અને તેઓ મૌનીનો ગ્લેમરસ અવતાર પસંદ કરે છે.

4/6
મૌની રોજ બોલ્ડ લૂકમાં તસ્વીરો શેર કરતી રહે છે. આજે પણ તેમણે કેટલાક ફોટા શેર કર્યા છે, જેને જોઈને ચાહકો દિવાના બની ગયા છે.

5/6
મૌનીએ શોટ્સ પહેરીને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. ફોટામાં તે શોર્ટ્સ સાથે સ્પોર્ટ્સ બ્રા અને લેધર જેકેટ પહેરેલી જોવા મળી રહી છે.

6/6
મૌની તસ્વીરોમાં અલગ અલગ પોઝ આપી રહી છે જે તેમના ચાહકોએ ખૂબ પસંદ કરી છે. તે મૌનીના ફોટા પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati