AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રિરંગાના રંગે રંગાયુ મણિનગરનું સ્વામિનારાયણ મંદિર, શણગાર જોઈ ભક્તો થયા મંત્રમુગ્ધ

Ahmedabad : આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 7:44 PM
Share
આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

1 / 5
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો છે શણગાર.

2 / 5
ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી રંગાયુ છે સ્વામિનારાયણ મંદિર.

3 / 5
ત્રિરંગાના રંગે રંગાયેલું સ્વામિનારાયણ મંદિર ભવ્ય લાગી રહ્યુ છે. દર્શન માટે આવનારા ભક્તો પણ આ મંદિરનો શણગાર જોઈ મંત્રમુગ્ધ થયા છે.

4 / 5
અમદાવાદ સહિત આખા ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. તેવામાં સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય શણગાર જોઈ લોકો દેશભક્તિના રંગે રંગાયા છે.

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">