AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ, જિલ્લો અને ભાષા… આ ત્રણેય કયા શાકભાજીના નામમાં આવે છે? ઓળખો આ કયું શાક છે?

દુનિયામાં ઘણા પ્રકારની શાકભાજી છે પણ એક શાક એવું છે કે, જેના નામમાં આખું ભારત છુપાયેલું છે. હા, આજે આપણે એક એવા શાક વિશે વાત કરીશું કે, જેના નામમાં એક દેશ, એક જિલ્લો અને એક ભાષા એમ ત્રણેયના નામ સમાયેલા છે.

| Updated on: Mar 25, 2026 | 3:21 PM
Share
ભારતમાં શિયાળાની ઋતુ આવતાની સાથે જ દરેક ઘરમાં ભોજનની વિવિધતા જોવા મળે છે. હવે આવો જ કંઈક માહોલ ઉનાળામાં પણ જોવા મળે છે, જેમાં તમામ પ્રકારના ફળો જોવા મળે છે.

1 / 5
ભારતમાં શાકભાજી અને ફળોની એટલી બધી વિવિધતા છે કે, ઘણીવાર વિદેશીઓ પણ તેને ખાતી વખતે આશ્ચર્યચકિત થઈ જાય છે. આ બધા વચ્ચે શું તમને ખબર છે કે, દુનિયાની એવી કઈ શાકભાજી છે કે, જેના નામમાં દેશ સિવાય જિલ્લા અને ભાષાનું નામ પણ આવે છે?

2 / 5
જણાવી દઈએ કે, આ સવાલનો જવાબ 'ભીંડા' (Lady Finger) છે. તમે વિચારી રહ્યા હશો કે ભીંડામાં ક્યાં દેશ, ભાષા અને જિલ્લાનું નામ આવે છે? એવામાં જણાવી દઈએ કે, ભીંડાને બોલચાલની ભાષામાં ખાસ કરીને હિન્દીમાં 'BHINDI' કહેવામાં આવે છે અને આ જ નામમાં દેશ, ભાષા અને જિલ્લાનું નામ છુપાયેલું છે.

3 / 5
BHINDI ના અંગ્રેજી સ્પેલિંગમાં જ્ઞાનનો અનોખો સંગમ છુપાયેલો છે. જો તેના નામમાંથી છેલ્લો અક્ષર 'I' હટાવવામાં આવે, તો મધ્યપ્રદેશનો પ્રસિદ્ધ જિલ્લો 'BHIND' (ભિંડ) બને છે.

4 / 5
જો પહેલો અક્ષર 'B' દૂર કરીએ તો આપણી રાષ્ટ્રભાષા 'HINDI' (હિન્દી) મળે છે અને જો શરૂઆતના બે અક્ષર 'BH' કાઢી નાખીએ તો 'INDI' શબ્દ બને છે, જે આપણા ગૌરવશાળી દેશ 'INDIA' ના સ્પેલિંગનું ટૂંકું સ્વરૂપ છે.

5 / 5

આ પણ વાંચો: ભારતીયો માટે ‘સ્વર્ગ’ પણ ફોરેનર્સ માટે ‘નો એન્ટ્રી’, ભારતનું એક એવું ગામ જ્યાં વિદેશી પ્રવાસીઓ પર છે ‘પ્રતિબંધ’

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ

વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે

Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'

તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય

નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે

શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ

SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા

સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ

સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ

ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">