AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કઈ ઈમારત કેટલા માળની, ટોપ 10 યાદી

દિલ્હી મુંબઈ બાદ સૌ કોઈની નજર ગુજરાતના આ શહેર અમદાવાદ પર છે ત્યારે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ મુંબઈ અને દિલ્હીની જેમ ઉંચી ઈમારતો બનવા જઈ રહી છે સરકારે તેને અગાઉ જ મંજૂરી આપી દીધી છે અને તેનું કામ પણ ચાલી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ અમદાવાદની કઈ ઈમારત કેટલી ઉંચી

| Updated on: Mar 07, 2024 | 1:35 PM
Share
અમદાવાદ ગુજરાતનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. અમદાવાદમાં ડેવલોપમેન્ટની વાત કરીએ તો રોડ-રસ્તાથી લઈને ઈન્ફ્રાસ્ટક્ચર અને રિયલ એસ્ટેટમાં પણ ભારે વિકાસ જોવા મળી રહ્યો છે. દિલ્હી મુંબઈ બાદ સૌ કોઈની નજર ગુજરાતના આ શહેર અમદાવાદ પર છે ત્યારે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ મુંબઈ અને દિલ્હીની જેમ ઉંચી ઈમારતો બનવા જઈ રહી છે સરકારે તેને અગાઉ જ મંજૂરી આપી દીધી છે અને તેનું કામ પણ ચાલી રહ્યું છે.

1 / 10
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 30 થી 34 માળની એક, બે નહીં પણ 11 થી વધુ નવી ઉંચી બિલ્ડિંગ બની રહી છે. ત્યારે ચાલો જાણીએ અમદાવાદની એ સૌથી ઉંચી ઈમારતોની યાદી.

2 / 10
ટાઈમ્સ 104 આ અમદાવાદના રાજપથ ક્લબ, થલતેજમાં બની રહેલ સ્થિત એક શાંત અને સુંદર બિલ્ડિંગ છે. જેમાં બજાર, હોસ્પિટલ, મધર ડેરી, શોપિંગ મોલ,વગેરે જેવી તમામ સુવિધાઓ છે. સેક્ટર ખૂબ પોશ અને પ્રીમિયમ છે. આ બિલ્ડિંગની ઉંચાઈ 130 મીટર છે427 ફુટ છે જે 2025માં બનીને તૈયાર થશેનું અનુમાન છે.

3 / 10
ટ્રિગોન ટ્વીન ટાવર પણ અમદાવાદની ઉંચી બિલ્ડિંગોમાંની એક છે જેની ઉંચાઈ 130 મીટર અને 427 ફુટ છે. જે કુલ 31 માળની કોમર્શીયલ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી છે. જેનું કામ હાલ ચાલી રહ્યું છે તેમજ તે 2028 સુધીમાં બનીને તૈયાર થશેનું અનુમાન છે

4 / 10
ધ 31st અને Z2 પણ અમદાવાદની ઉંચી બિલ્ડિંગમાંની એક છે જે બન્ને કુલ 32 માળની છે જેમાં  ધ 31st રેસિડેન્સીયલ બિલ્ડિંગ છે જે 2022માં બનીને તૈયાર થઈ ગઈ છે તેમજ તે થલતેજ ખાતે આવેલી છે. જ્યારે Z2 એક કોમર્શીય બિલ્ડિંગ છે જે 2028માં બનીને તૈયાર થશે અને તે પણ થલતેજ પાસે આવેલી છે.

5 / 10
Z Luxuria તે અમદાવાદની 476 ફુટ ઉંચી ઈમારત છે જેના કુલ 33 માળ છે આ એક રેસિડેન્સીયલ બિલ્ડિંગ છે જે ગયા વર્ષે જ બનીને તૈયાર થઈ છે. આ બિલ્ડિંગ અમદાવાદની ટોપ ઉંચી બિલ્ડિંગમાં છઠ્ઠા સ્થાને આવે છે જે પણ થલતેજ વિસ્તારમાં આવેલી છે.

6 / 10
Mondeal One અમદાવાદની સૌથી ઉંચી ઈમારતોમાં પાંચમાં સ્થાને છે જેની ઉંચાઈની વાત કરીએ તો તે 476 ફુલ ઉંચી છે. તેમજ તેના માળની વાત કરી એ તો આ બિલ્ડિંગ કુલ 35 માળ ધરાવે છે જે પણ ગયા વર્ષે બનીને તૈયાર થયેલી કોમર્શીયલ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ ગાંધીનગર સરખેજ રોડ પર આવેલી છે.

7 / 10
Maruti360 Tower 1 અને 2 આ અમદાવાદની ઉંચી ઈમારતોમાંની એક છે જે ટોપ ઉંચી ઈમારતોની યાદીમાં 3 અને 4થા સ્થાને આવે છે. આ બન્ને બિલ્ડિંગ 512 ફુટની છે તેમજ બન્ને ઈમારતમાં કુલ 37 માળ છે. આ બન્ને ઈમારત રેસિડેન્સીયલ છે જે 2029માં બનીને તૈયાર થશે.આ બિલ્ડિંગ મારુતી રોડ, સાનિધ્ય નજીક આવેલી છે.

8 / 10
અમદાવાદની બીજા નંબરની સૌથી ઉંચી ઈમારત Royce One છે. જેની ઉંચાઈ 158 મીટર એટલે કે 518 ફુટ ઉંચી છે આ બિલ્ડિંગ. આ ઈમારતમાં કુલ 38 માળ આવેલા છે જેનું પણ હાલ કામ ચાલી રહ્યું છે અને તે 2029માં બનીને તૈયાર થઈ શકે છે. આ ઈમારત આંબલી બોપલ રોડ નજીક આવેલી છે.

9 / 10
અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ Titanium World Tower એસ જી રોડ પર બની રહી છે જેનાં કુલ 41 માળની હશે. મહત્ત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે. એસ જી રોડ પર પહેલેથી ૪૧ માળની એક કોમર્શિયલ ઈમારતનું કામ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 41 માળની ગગનચુંબી ઈમારતમાં 4 અને 5 એપાર્ટમેન્ટ હશે.

10 / 10
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">