આ બેગ છે કે ચિપ્સનું પેકેટ? કિંમત જાણીને લોકો રહી ગયા દંગ

તમે Laysની ચિપ્સનું પેકેટ તો જોયુ જ હશે. હાલમાં આવુ જ એક ચિપ્સનું પેકેટ ચર્ચામાં છે. New Balenciaga નામની એક કંપનીનું બેગ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે ચાલો જાણીએ તેના વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 11:42 PM
 Lays ચિપ્સનું પેકેટ તો આપણે જોયુ છે. પણ હાલમાં એક Lays ચિપ્સનું પેકેટ તેની કિંમતને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.

1 / 5
ફેશન હાઉસ Balenciaga એ હાલમાં ચિપ્સ બેગ લોન્ચ કર્યા છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફેશન હાઉસ Balenciagaની વસ્તુઓ તેની ફેશન અને કિંમતને કારણે ચર્ચામાં રહે છે.

2 / 5
આવા બેગની કિંમત લગભગ 1800 ડોલર છે. એટલે કે 1 લાખ 40 હજાર રુપિયા આ અનોખા બેગની કિંમત છે. આ બેગ લેધરમાંથી બનાવવામાં આવ્યુ છે.

3 / 5
આ બેગને પેરિસ ફેશન વીકમાં જોવા મળ્યુ હતુ. કંપનીએ 3 ઓક્ટોબરના રોજ આ બેગનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો.

4 / 5
આ પહેલા તેમણે કચરાવાળુ એક બેગ લોન્ચ કર્યુ હતુ. તેની કિંમત 1 લાખ 42 હજાર હતી. મોડલ્સે આ બેગને લઈને રેમ્પ વોક કર્યુ હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

g clip-path="url(#clip0_868_265)">