LIC Golden Jubilee Scholarship : વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, LICએ બાળકો માટે શરૂ કરી ખાસ સ્કીમ, મળશે આવો ફાયદો
LIC Golden Jubilee Scholarship : આર્થિક રીતે નબળા પણ હોશિયાર વિદ્યાર્થીઓને આગળના અભ્યાસમાં મદદ કરવા માટે એલઆઈસીએ ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ સ્કીમ 2024 શરૂ કરી છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને 40 હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળશે. ચાલો જાણીએ આ સ્કીમ સંબંધિત તમામ માહિતી.
Most Read Stories