બોલ્ડ લુકને છોડીને Mouni Royએ આ વખતે અપનાવ્યો નવો અવતાર, જુઓ અભિનેત્રીનો આ સિંપલ અને સુંદર દેખાવ

તમે મોની રોયને ઘણી વખત બોલ્ડ લૂકમાં જોઈ હશે, પરંતુ સોમવારે અભિનેત્રી તેમના સરળ અને નવા અવતારમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ફોટા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

1/6
મૌની રોય (Mouni Roy) તેમના ગ્લેમરસ ફોટાને કારણે હેડલાઇન્સમાં રહે છે.

2/6
તે પોતાની બોલ્ડ તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

3/6
હવે સોમવારે મૌની એરપોર્ટ પર જોવા મળી હતી અને આ દરમિયાન તે ભારતીય લુકમાં જોવા મળી હતી.

4/6
મૌનીએ ફ્લોરલ સૂટ પહેર્યો હતો અને તેમની સાથે તેમણે કાળા સનગ્લાસ પહેર્યા છે.

5/6
મૌનીએ ફોટોગ્રાફરોની સામે પોઝ પણ આપ્યો. તેમણે માસ્ક ઉતાર્યો અને ફોટા ક્લિક કર્યા.

6/6
મૌનીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati