Knowledge : તમારો દિવસ સુગંધિત બનાવતા પરફ્યુમ વિશે જાણો, ક્યાં થઈ હતી તેની શરૂઆત

Knowledge : તમારા ફેવરીટ અત્તર, પરફ્યુમ વિશે જાણો કે જે તમારા દિવસ અને આસપાસનું વાતાવરણ સુવાસથી ખુશનુમા કરી દે છે. મેસોપોટેમિયામાં તાપુત્તી નામની સ્ત્રીએ તેલ અને ફૂલોનું મિશ્રણ કરીને પ્રથમ અત્તર બનાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 1:49 PM
પરફ્યુમ એ ફ્રેન્ચ શબ્દ છે. તે અત્રમાંથી બન્યો છે. પરફ્યુમ એટલે છોડ, ફૂલો અને પાંદડામાંથી બનાવેલું કુદરતી સુગંધિત તેલ. અત્યારે આપણે જે પરફ્યુમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે લેટિન શબ્દ "per fumus" પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે through smoke (ધુમાડાથી નીકળેલું) દ્વારા એવો થાય છે. પાછળથી રોમનો, પર્સિયન અને આરબોએ તો પછીથી વર્ણન કર્યું હતું.

1 / 7
એવું માનવામાં આવે છે કે, અત્તર પશુપાલક દ્વારા લાવવામાં આવેલી જડીબુટ્ટીઓમાંથી મળી આવ્યું હતું. જે સળગ્યા બાદ સુગંધ આવતી હતી. બાદમાં તેને પરફ્યુમ તરીકે ઓળખ મળી. ઇજિપ્તમાં 400 વર્ષ પહેલાં પ્રથમ વખત પરફ્યુમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

2 / 7
ઇજિપ્તમાં કિંગ્સ ઘાટીમાં બનેલા શાહી મકબરોની દિવાલો પરના ચિત્રો પરફ્યુમની વાર્તા કહે છે. ઇતિહાસમાં તેની શરૂઆત મેસોપોટેમિયન, ફારસ (ઇરાન) અને ઇજિપ્તની સંસ્કૃતિ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે.

3 / 7

મેસોપોટેમીયામાં તાપુત્તી નામની એક મહિલા (રસાયણજ્ઞ) એ તેલ અને ફૂલોનું મિશ્રણ કરીને પ્રથમ પરફ્યુમ બનાવ્યું. જેનું અસ્તિત્વ 1200 BCEમાં નોંધાયું હતું. મેસોપોટાપિન સરકારમાં તાપુત્તીની શક્તિશાળી ભૂમિકા હતી. તેમણે સેન્ટ બનાવવાની ટેકનિકમાં ઘણું યોગદાન આપ્યું હતું. આ પરફ્યુમ બનાવવાની મૂળભૂત રીત માનવામાં આવે છે.

4 / 7
2007 માં પુરાતત્વવિદોને સાયપ્રસમાં એક પરફ્યુમ ફેક્ટરી મળી હતી જે 2000 BCની છે. એવો અંદાજ છે કે સાયપ્રસને અત્તર બનાવવાનું જ્ઞાન મેસોપોટેમિયામાંથી જ મળ્યું હતું.

5 / 7
ઈતિહાસકારો માને છે કે મેસોપોટેમીયા પછી પર્ફ્યુમ બનાવવાની ટેકનિક ફારસીઓના હાથમાં આવી. જેમણે તેના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ફારસીયોએ સેંકડો વર્ષો સુધી અત્તરના વેપાર પર એકાધિકાર રાખ્યો. આ પછી પરફ્યુમ બનાવવાની કળા ગ્રીક અને રોમન સામ્રાજ્ય સુધી પહોંચી.

6 / 7
પ્રાચીન ગ્રીક દસ્તાવેજોમાં અત્તર બનાવવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. પોમ્પેઈમાં એક ચિત્રકારના ઘરમાં એક ભીંતચિત્ર છે, જે ગ્રીક અને રોમન પરફ્યુમ બનાવવાની રીતનું વર્ણન કરે છે. 100 ADમાં રોમનોએ સુગંધ માટે વાર્ષિક 2800 ટન લોબાનનો ઉપયોગ કર્યો હતો.

7 / 7
Follow Us:
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ

ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ

"નિવૃતિ પહેલા ડ્રીમ પ્રોજેક્ટ ધારાવીને પૂર્ણ કરવા માગુ છુ"
ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગતા 4ના મોત

આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">