AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway : મહિલાઓએ ટ્રેનમાં એકલા રાત્રે મુસાફરી કરતી વખતે ડરવાની જરુર નથી ,રેલવે મહિલાઓને આપે છે આ ખાસ સુવિધા

આજે પણ ભારતમાં મહિલાઓ રાત્રે ટ્રેનમાં એકલા મુસાફરી કરતા ડરે છે, પરંતુ શું તમને ખબર છે કે, રેલવે મહિલાઓની સુરક્ષા માટે કેટલું કામ કરી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે રેલવે મહિલાઓને અનેક સુવિધાઓ આપે છે. તો ચાલો જાણીએ મહિલાઓ રાત્રે ટ્રેનમાં મુસાફરી કરવી કેટલી સુરક્ષિત છે.

| Updated on: Jun 19, 2025 | 2:01 PM
ટ્રેનમાં સફર કરવી સરળ છે પરંતુ આજે પણ મહિલાઓ ટ્રેનમાં એકલા મુસાફરી કરતા ખુબ ડરે છે. મહિલા મુસાફર જો રાત્રે એકલા મુસાફરી કરતી વખતે ડર અનુભવતી હોય છે. પરંતુ રેલવે મહિલા મુસાફરો માટે ખાસ સુરક્ષા પુરી પાડે છે. જેનાથી તમે અજાણ હશો.

1 / 8
 તો ચાલો જાણીએ કે, મહિલાઓ ટ્રેનમાં સુરક્ષિત મુસાફરી કરે તે માટે કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે.જો તમે પણ ટ્રેનમાં એકલા મુસાફરી કરવા અંગે ચિંતિત છો, તો અમે તમને જણાવી દઈએ કે રેલવે મહિલા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ઘણા ખાસ અધિકારો છે.

2 / 8
આજે અમે તમને આવી 5 સુવિધાઓ વિશે જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોવ. ચાલો જાણીએ કે રેલવેએ મહિલા મુસાફરોની સુરક્ષા માટે કયા નિયમો બનાવ્યા છે?

3 / 8
રેલવે મહિલાઓની સુરક્ષા માટે મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં અલગ અલગ કોચ હોય છે. જેમાં મહિલાઓ કોઈ પણ ડર વગર મુસાફરી કરી શકે છે. આ ડબ્બાઓમાં પુરુષો માટે પ્રતિબંધ હોય છે.તમે તેમાં એકલા પણ મુસાફરી કરી શકો છો.

4 / 8
જો મહિલા મુસાફર રાત્રે ટિકિટ વગર મુસાફરી કરે છે. તો પણ તમને કોઈ પણ રેલવે કર્મચારી ટ્રેનની નીચે ઉતારી શકશે નહી. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારતીય રેલવેએ આ નિયમ બનાવ્યો છે.

5 / 8
રેલવે મહિલાઓને વિશેષ સુવિધા આપવા સતત પ્રયત્નો કરી રહી છે. ત્યારે રિઝર્વ કોચમાં એકલા મુસાફરી કરી રહેલી મહિલાઓ માટે ટ્રેનમાં મહિલા સુરક્ષાકર્મચારીની ડ્યુટી રાખવામાં આવે છે.

6 / 8
રેલવે સ્ટેશન પર હંમેશા લોકો ટ્રેનના સમય કરતા 1-2 કલાક વહેલા આવી જતાં હોય છે. ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેના માટે અલગથી વેટિંગ લાઉજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રહી રાત્રે મુસાફરી કરનારી મહિલા કોઈ પણ ડર વગર રહી શકે છે.

7 / 8
 ખાસ અને મહત્વની વાત એ છે કે, ટ્રેનમાં એકલા મુસાફરી કરતી વખત મહિલા જો સીટ પર પોતાને સુરક્ષિત માનતી નથી તો તે ટીટીઈ સાથે વાત કરી પોતાની સીટ બદલી પણ શકે છે.

8 / 8

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">