AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Animal care : ચોમાસામાં પાલતુ પ્રાણીઓની કાળજી આ રીતે રાખો

ચોમાસા દરમિયાન ફક્ત માણસોને જ ખાસ કાળજીની જરૂર નથી. હકીકતમાં, પ્રાણીઓ વિશેષ કાળજીની જરુર પડે છે. નહિંતર, તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

| Updated on: Jul 16, 2025 | 11:55 AM
Share
તમારા પાલતુ પ્રાણીને વરસાદમાં ભીના થવાથી બચાવવા જોઈએ. નહીંતર તેમને ફંગલ અને બેક્ટેરિયલ ચેપ પણ થઈ શકે છે.

1 / 6
તમારા પાલતુને ભીની સપાટી પર બેસવાથી રોકો. આના કારણે તેમને ત્વચાની એલર્જી થઈ શકે છે. પાલતુ પ્રાણીઓને ફક્ત તાજો ખોરાક અને સ્વચ્છ પાણી આપો.

2 / 6
પાલતુ પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ રાખો. તેઓ વીજળીના અવાજ કે જોરદાર પવનથી ગભરાઈ શકે છે.

3 / 6
ચોમાસા દરમિયાન તમારા પાલતુ પ્રાણીઓને ફક્ત એન્ટી-ફંગલ શેમ્પૂથી જ નવડાવો. આ ઉપરાંત, દર થોડા દિવસે તેમના કાન સાફ કરો.

4 / 6
બહારથી આવ્યા પછી, તેમના પગ હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપરાંત, જો પ્રાણીઓ વરસાદમાં ભીના થઈ જાય તો તેમને તાત્કાલિક સાફ કરો.

5 / 6
ચોમાસા દરમિયાન, ઘરની અંદર પ્રાણીઓ સાથે રમવાનો પ્રયાસ કરો. આ ઋતુમાં બહાર રમવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. (All Image - Getty image)

6 / 6

Plant In Pot : ડાયાબિટીસના દર્દીની સુગર ક્રેવિંગ કરશે દૂર, ઘરે ઉગાડો સ્ટીવિયાનો છોડ

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

g clip-path="url(#clip0_868_265)">