તેજસ્વી પ્રકાશે ‘ગ્રાઝિયા એવોર્ડ્સ 2022’માં આપ્યા કીલર શોટ્સ, જુઓ તસવીરો

કલર્સ ટીવીના જાણીતા શો 'નાગિન 6'ની અભિનેત્રી તેજસ્વી પ્રકાશ તેની યુનિક ફેશન સેન્સના લીધે હંમેશા સમાચારોમાં બની રહે છે. તાજેતરમાં તેણીએ 'ગ્રાઝિયા એવોર્ડ્સ 2022' રેડ કાર્પેટ પર કીલર વોક કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:53 PM
તેજસ્વી પ્રકાશના ઇલેક્ટ્રીક બ્લ્યુ કલરના બોલ્ડ પેન્ટસુટએ તેના ઘણા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

1 / 5
નાગિન 6'ની  અભિનેત્રીએ આ બોલ્ડ લૂક માટે વેટ હેર અને ગોલ્ડન ઇયર્રિંગ્ઝ પર પસંદગી ઉતારી હતી.

2 / 5
ગ્રાઝિયા એવોર્ડ્સ ઇવેન્ટની રેડ કાર્પેટ પર ચાલતી વખતે, તેજસ્વીએ 'બોસ લેડી' વાઇબ્સ આપી હતી.

3 / 5
'નાગિન 6' ફેમ સ્ટાર તેજસ્વી પ્રકાશે ગ્રાઝિયા મિલેનિયલ એવોર્ડ્સ 2022માં પોતાની હાજરી વડે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

4 / 5
તેજસ્વી પ્રકાશ આ એવોર્ડ ફંક્શનમાં શ્રેષ્ઠ પોશાક પહેરેલા સેલેબ્સના લિસ્ટમાં સામેલ હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

g clip-path="url(#clip0_868_265)">