Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiku Weds Sheru: પ્રોડ્યૂસર કંગના રનૌતની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની તસવીરો શેર કરી આપ્યો મેસેજ

કંગના રનૌતે ગયા વર્ષે તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ તરફથી ટીકુ વેડ્સ શેરુની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:59 PM
કંગના રનૌતે થોડા સમય પહેલા પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે, જેનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી પ્રથમ ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ છે.

1 / 5
આ ફિલ્મને કંગના પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ આજે પૂરું થયું છે તેની માહિતી આપતાં કંગનાએ લખ્યું કે, ભગવાનની કૃપાથી પ્રોડક્શન હાઉસની મારી પહેલી ફિલ્મનું શૂટિંગ આજે પૂરું થયું છે. તે એક અદ્ભુત અનુભવ હતો. તમને બધાને આ ફિલ્મ બતાવવા માટે ઉત્સાહિત છું.

2 / 5
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે. ફિલ્મના સેટ પરથી નવાઝુદ્દીન અને કંગનાની તસવીરો વાયરલ થતી હતી.

3 / 5
આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે અવનીત કૌર જોવા મળશે. આ ફિલ્મમાં બંને રોમાન્સ કરતા જોવા મળશે.

4 / 5
કંગનાની ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ તેજસ અને ધાકડમાં જોવા મળવાની છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">