કાજોલને રાની મુખર્જી વિશે પૂછવામાં આવ્યો સવાલ, અભિનેત્રીએ કહ્યુ’ આ ખુબ જ સિરીયસ વાત’

કાજોલ અને રાની કઝીન બહેનો છે અને બંને એકબીજાની ખૂબ જ નજીક છે.જેઓ ઘણીવાર સાથે જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 9:59 AM
મહિલા દિવસ પર કાજોલે ચાહકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા. આ ચેટ સેશનની વચ્ચે એક ફેને કાજોલને રાની મુખર્જી વિશે સવાલ પૂછ્યો. ફેને પૂછ્યું કે રાની મુખર્જી  ઇન્સ્ટાગ્રામ પર કેમ નથી?

1 / 5
જેના પર કાજોલે જવાબ આપ્યો, હું રાનીને ફોન કરીશ, આ ખુબ જ સિરીયસ છે.તમને જણાવી દઈએ કે, કાજોલ અને રાની કઝીન બહેનો છે અને બંને એકબીજાની ખૂબ જ નજીક છે.

2 / 5

જ્યારે એક ચાહકે એ પણ પૂછ્યું કે, તમે તમારી પુત્રીને મહિલા સશક્તિકરણ વિશે શું શીખવો છો ? જેના જવાબમાં કાજોલે કહ્યું, મારે કંઈ શીખવવાની જરૂર નથી. હું પોતે તેની પાસેથી શીખું છું.

3 / 5
તમને જણાવી દઈએ કે, કાજોલની દીકરી ન્યાસા હાલમાં અભ્યાસ કરી રહી છે. તે અન્ય સ્ટાર કિડ્સની જેમ લાઇમલાઇટમાં પણ  રહેતી નથી. પરંતુ ચાહકો ન્યાસાને ખૂબ પસંદ કરે છે.

4 / 5
ન્યાસાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ રસ નથી. તે બાકીના સ્ટાર કિડ્સની જેમ બોલિવૂડમાં કામ કરવા માગતી નથી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">