Srinagar : નૌશેરાની એક મહિલા કર્મચારી ગરીબ સ્ત્રીઓને મફતમાં આપે છે સેનેટરી પેડ, પગારમાંથી બચત કરીને કરે છે આ શ્રેષ્ઠ કામ !

ઈરફાના વર્ષ 2013 થી જરૂરિયાતમંદ મહિલાને સેનેટરી પેડનું વિતરણ કરીને મહિલાઓને માસિક સ્વચ્છતા વિશે જાગૃત કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 2:07 PM
જો તમારે કોઈની મદદ કરવી હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં મદદ કરી શકો છો, આ વાક્યને સાર્થક કર્યુ છે શ્રીનગરની ઇરફાનાએ, જે પોતાના પગારમાંથી બચત કરીને જરૂરિયાતમંદ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરે છે.

1 / 5
જ્યારે 2013 માં ઈરફાનાના પિતાનું અવસાન થયું, ત્યારે તેણે મહિલાઓને માસિક સ્વચ્છતાનું મહત્વ સમજાવવા માટે આ કાર્ય શરૂ કર્યું હતુ. તે દર મહિને તેના માસિક પગારમાંથી બચત કરીને સેનેટરી પેડ ખરીદે છે.

2 / 5
ઈરફાનાએ જણાવ્યુ હતુ કે, "દરેક ઘરમાં સેનેટરી પેડનું વિતરણ કરવું મુશ્કેલ છે, તેથી હું જાહેર શૌચાલયોમાં સેનેટરી પેડ્સ, હેન્ડ વોશ અને સેનિટાઈઝર જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડું છું." તમને જણાવી દઈએ કે ઇરફાના શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે.

3 / 5
ઈરફાનાએ દર મહિને 5000 નોકરીની બચત કરીને ઓફિસની રજામાં સેનેટરી પેડનું વિતરણ કરે છે. તે સેનેટરી પેડ અને અન્ય વસ્તુઓ સાથે કીટમાં બેબી ડાયપર પણ રાખે છે અને આ કીટને 'ઈવા સેફ્ટી ડોર' નામ આપ્યું છે.

4 / 5
શ્રીનગરના લગભગ 15 જાહેર શૌચાલયમાં તે આ કીટનું વિતરણ કરે છે, લોકડાઉન દરમિયાન જાહેર શૌચાલયો બંધ હતા ત્યારે ઈરફાનાએ શહેરની મહિલાઓને મફત સેનેટરી કીટનું વિતરણ કર્યું હતું. ઇરફાના દ્વારા ગરીબ મહિલાઓ માટે કરવામાં આવી રહેલા આ કાર્યની ખુબ પ્રશંસા થઇ રહી છે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">