IPO This Week: પૈસા રાખજો તૈયાર ! આવી રહ્યા છે 6 નવા IPO, 9 કંપનીઓ થશે લિસ્ટ
Upcoming IPO: મેઈનબોર્ડ સેગમેન્ટમાં ટ્રાવેલ ફૂડ સર્વિસીસનો 2000 કરોડ રૂપિયાનો IPO 7 જુલાઈના રોજ ખુલી રહ્યો છે. નવા સપ્તાહમાં લિસ્ટેડ થનારી કંપનીઓમાંની એક મેઈનબોર્ડ સેગમેન્ટની ક્રિઝાક છે. તેના શેરમાં ટ્રેડિંગ 9 જુલાઈથી શરૂ થશે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7