AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રેલવેનો મોટો નિર્ણય, આ લોકોને આજીવન ટ્રેનમાં મફત મળશે AC કોચની ટિકિટ, નહીં આપવો પડે એક પણ રૂપિયો

ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય કર્યો છે. જેના કારણે રેલવેની આ કામગીરીની ખૂબ સરાહના થઈ રહી છે.

| Updated on: Mar 28, 2026 | 6:44 PM
Share
ભારતમાં રેલવે મુસાફરીને વધુ સુવિધાજનક અને માનવીય બનાવવા માટે સતત નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય રેલવેએ દેશના Gallntry Award મેળવેલ બહાદુર સૈનિકો માટે એક મહત્વપૂર્ણ અને સન્માનજનક જાહેરાત કરી છે. શૌર્ય પુરસ્કાર મેળવનાર સૈનિકોને હવે તેમના સમગ્ર જીવન દરમિયાન ટ્રેનમાં મફત મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે. આ નિર્ણય તેમના બલિદાન અને દેશપ્રેમને માન આપવાનો એક સારો પ્રયાસ છે.

1 / 6
આ નવી સુવિધા હેઠળ પરમ વીર ચક્ર, મહા વીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવનાર સૈનિકોને ફર્સ્ટ ક્લાસ, 2AC અને એસી ચેર કાર જેવી પ્રીમિયમ કોચમાં મફત મુસાફરીનો લાભ મળશે. ખાસ વાત એ છે કે આ લાભ માત્ર સૈનિકો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની પત્નીઓ અને વિધવાઓને પણ જીવનભર આ સુવિધા મળશે.

2 / 6
સરકારે આ યોજના વધુ ઉપયોગી બને તે માટે એક વધુ મહત્વપૂર્ણ વ્યવસ્થા પણ ઉમેરેલી છે. જો કોઈ પુરસ્કાર વિજેતા સૈનિક અથવા તેમની વિધવા સાથે કોઈ એટેન્ડન્ટ મુસાફરી કરે, તો તેને પણ મફત મુસાફરીની છૂટ આપવામાં આવશે. આ ખાસ કરીને વૃદ્ધ અથવા ઘાયલ સૈનિકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે, જેમને મુસાફરી દરમિયાન સહાયની જરૂર હોય છે.

3 / 6
ભારતીય રેલવે દ્વારા માત્ર સૈનિકો જ નહીં, પરંતુ સમાજના અન્ય વર્ગોને પણ રાહત આપવામાં આવી રહી છે. દિવ્યાંગ મુસાફરો, માનસિક રીતે અક્ષમ લોકો અને દૃષ્ટિહીન વ્યક્તિઓને જનરલ, સ્લીપર અને 3AC ક્લાસમાં 75 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત કેન્સર, થેલેસેમિયા, હૃદય અને કિડની જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને સારવાર માટે મુસાફરીમાં ખાસ ડિસ્કાઉન્ટ મળે છે.

4 / 6
વિદ્યાર્થીઓ માટે પણ રેલવે ખાસ ધ્યાન આપે છે. પોતાના ઘર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને 50 થી 75 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે, જે તેમના માટે આર્થિક રીતે ખૂબ જ સહાયક સાબિત થાય છે.

5 / 6
આ રીતે, ભારતીય રેલવેનો આ નિર્ણય માત્ર એક સુવિધા નહીં પરંતુ દેશના વીર સૈનિકો પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સારો પ્રયાસ છે.

6 / 6

Railway Facts : ટ્રેનની ટાંકીમાં કેટલા લિટર ડિઝલ ભરાય? માઇલેજ જાણીને ચોંકી જશો

Follow Us
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ

ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ

જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?

અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ

આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો

વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા

BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો

અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો

બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!

નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે

g clip-path="url(#clip0_868_265)">