Indian Railway : ભારતમાં કેટલા પ્રકારની ટ્રેન છે? જાણો નામ
ભારતનું વિશાળ રેલવે નેટવર્ક વિવિધ પ્રકારની ટ્રેનો ધરાવે છે. કેટલીક ટ્રેનો ગ્રામીણ વિસ્તારોને જોડે છે, જ્યારે કેટલીક એક્સપ્રેસ ટ્રેનો ઝડપી મુસાફરી પૂરી પાડે છે. ત્યારે આ ટ્રેન વિશે વિગતવાર મહીત અહીં આપવામાં આવી છે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

મારો પ્રેમ... આવું કહી ગળે લાગી ગઈ સારા તેંડુલકર, જાણો કોણ છે ?

વિનેશ ફોગાટને મળ્યા સારા સમાચાર, પહેલીવાર મળશે આ ખુશી

શુભમન ગિલ બેટ પર MRFનું સ્ટીકર લગાવી રમવાના કેટલા કરોડ રૂપિયા ચાર્જ કરે છે?

ભારતના 100 રૂપિયા પાકિસ્તાનમાં જઈ કેટલા થઈ જાય ?

પ્રતિબંધ હટાવો… ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા શમીએ કરી મોટી માંગ

PM મોદીથી લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી સુધી... કુમાર વિશ્વાસની દીકરીના લગ્નમાં આ મહેમાનો રહ્યા હાજર