AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: એક તીરથી બે નિશાન… ભજીયા તળતાં તળતાં બનાવી ‘ચા’, શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ

સોશિયલ મીડિયા પર અવારનવાર ટેલેન્ટેડ લોકોના અનોખા વિડીયો વાયરલ થતા હોય છે. તાજેતરમાં એવો જ એક વિડીયો સામે આવ્યો છે કે, જેમાં એક શખ્સ ભજીયા તળવાની સાથે સાથે જ ચા બનાવતો જોવા મળી રહ્યો છે. આ અનોખો હુન્નર જોઈને લોકો પણ દંગ રહી ગયા છે.

Trending Video: એક તીરથી બે નિશાન... ભજીયા તળતાં તળતાં બનાવી 'ચા', શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
| Updated on: Jul 21, 2026 | 8:03 PM
Share

તમે બધાએ કેટલાક લોકોને એક સાથે બે કામ કરતા જોયા હશે અથવા તો તેના વિશે સાંભળ્યું હશે પરંતુ સામાન્ય રીતે આવું નથી થતું. જો કે, કેટલાક લોકો એટલા ટેલેન્ટેડ હોય છે કે એક સાથે બીજા પણ કામ ચપટી વગાડતાં જ કરી લે છે. સોશિયલ મીડિયા પર પણ આવા લોકોના Video વાયરલ થતા રહે છે.

Trending Video જોઈ લોકો હેરાન

હાલમાં એક એવો જ Trending Video સામે આવ્યો છે કે, જેમાં એક વ્યક્તિ એક જ વારમાં ભજીયા (પકોડા) તળતાં તળતાં ચા પણ બનાવી રહ્યો હોય છે. ટૂંકમાં, જેણે પણ આ નજારો લાઈવ જોયો તે તો દંગ જ રહી ગયો. હવે સ્થિતિ એ છે કે, આ વિડીયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

આ દુનિયામાં હુન્નર (ટેલેન્ટ) ની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર પણ ટેલેન્ટના એકથી એક અનોખા વિડીયો વાયરલ થતા રહે છે. આ વાયરલ વિડીયોમાં પણ તમને કંઈક એવો જ અનોખો હુન્નર જોવા મળશે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક દુકાનદાર મજાથી ભજીયા તળી રહ્યો છે. જો કે, લોકો ત્યારે ચોંકી ગયા જ્યારે તે ભજીયાની સાથે સાથે તેમાં ચા પણ બનાવવા લાગ્યો. સરળ રીતે કહીએ તો, જે અંદાજમાં દુકાનદાર ભજીયા તળતાં તળતાં ચા બનાવી રહ્યો હતો, તેણે સૌને હેરાન કરી દીધા.

અનોખું ટેલેન્ટ

વિડીયો જોઈને તમારામાંથી કેટલાક લોકોનું મગજ ચકરાવે ચડી ગયું હશે, જ્યારે ઘણા લોકોને તો પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હશે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આ વિડીયો છવાયેલો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો ‘thatsindhifoodie’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ વિડીયો પર લોકો મજ્જાની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો આ ટેલેન્ટના ભારે વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કીધું કે, દુકાનદારે તો ધૂમ મચાવી દીધી. બીજા યુઝરે કહ્યું કે, આ તો ગજબ ટેલેન્ટ છે.

Trending Video : કાકા રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરીને બજારમાં શાકભાજી લેવા નીકળ્યા, જુઓ વાયરલ Video

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">