AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips: ફોનમાં વારંવાર આવતી નોટિફિકેશન કરી રહી પરેશાન? આ ટ્રિકથી તરત કરો બંધ

નોટિફિકેશન વાંરવા આવવાથી આપણુ ધ્યાન તેમાં ને તેમા રહે છે અને આપણો ડેટા પણ વેડફાય છે. ત્યારે જો તમે પણ ફોનમાં અવાર-નવાર આવતી નોટિફિકેશનથી પરેશાન છો તો આ ટ્રિક આજમાવી શકો છો.

| Updated on: May 21, 2025 | 10:29 AM
Share
તમારા મોબાઇલ ફોનમાં ડેટા ચાલુ કરતાની સાથે જ એક બાદ એક ઘણી નોટિફિકેશન આવવા લાગે છે. ત્યારે ફોનમાં ઘણી એવી નોટિફિકેશનની જરૂર નથી. આ નકામી નોટિફિકેશન છે જે ફોનમાં આવતી રહે છે. ઘણી એપ્સ એવી છે જે સતત નોટિફિકેશન મોકલતી રહે છે. હવે નોટિફિકેશન વાંરવા આવવાથી આપણુ ધ્યાન તેમાં ને તેમા રહે છે અને આપણો   ડેટા પણ વેડફાય છે. ત્યારે જો તમે પણ ફોનમાં અવાર-નવાર આવતી નોટિફિકેશનથી પરેશાન છો તો આ ટ્રિક આજમાવી શકો છો.

1 / 6
ઘણા લોકો આ નોટિફિકેશનથી પરેશાન હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે તેને કેવી રીતે બંધ કરવું. તેમજ કેટલાક લોકો નોટિફિકેશન બંધ કરવા નથી માંગતા તો પછી વાંરવાર નોટિફિકેશન આવે તો શું કરવું ચાલો જાણીએ

2 / 6
એપની નોટિફિકેશન બંધ કરો: આ માટે સેટિંગ્સમાં "એપ્સ" અથવા "નોટિફિકેશન" પર જાઓ. જે એપનું નોટિફિકેશન તમે બંધ કરવા માંગો છો તે પસંદ કરો. "નોટિફિકેશન્સ" વિકલ્પ પર ક્લિક કરો અને તેને બંધ કરો.

3 / 6
 "ડુ નોટ ડિસ્ટર્બ" મોડ ચાલુ કરો: તમારી સ્ક્રીનની ઉપરથી નીચે સ્વાઇપ કરો."ડુ નોટ ડિસ્ટર્બ" અથવા "ક્યુએટ મોડ" પર ટેપ કરો. આ મોડ વાંરવાર આવતી નોટિફિકેશન બંધ કરી દેશે. આ ઓપ્શન ત્યારે કામ લાગી શકે છે જ્યારે તમે કોઈ જરુરી કામ અથવા તો મિટિંગમાં બેઠા હોય આ મોડ ઓન કરવાથી તેટલા સમય માટે નોટિફિકેશન આવતી બંધ થઈ શકે અને આવતો તો તેનો અવાજ નહીં આવે.

4 / 6
નોટિફિકેશનને લોન્ગ પ્રેસ કરવાથી:  આ ઉપરાંત, નોટિફિકેશનને બીજી રીતે પણ બંધ કરી શકાય છે. ફોન સ્ક્રીનને નીચે સ્લાઇડ કરો. આ પછી, વારંવાર દેખાતી જાહેરાત અને નોટિફિકેશન પર લાંબો સમય દબાવી રાખો. જેમ તમે નોટિફિકેશન પર લાંબો સમય દબાવશો. ત્યાં એક બેલ આઇકોન દેખાશે. તમે તેના પર ક્લિક કરીને તે નોટિફિકેશનને બંધ કરી શકો છો. આ રીતે, ફોનમાં આવતી નોટિફિકેશનને બંધ કરી શકાય છે.

5 / 6
આ સિવાય જો ફોનની નોટિફિકેશન વાંરવાર તમારુ ધ્યાન ખેંચી રહી હોય તો થોડા સમય માટે ફોનનો ઉપયોગ બંધ કરો આમ તમને નોટિફિકેશન તમને પરેશાન નહીં કરે.

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">