AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif : લાંબા વિરામ બાદ કેટરીના કૈફના કમબેકની ચર્ચા, જાણો તેની છેલ્લી 5 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી ?

કેટરિના કૈફે 2024 પછી કોઈ ફિલ્મ રિલીઝ કરી નથી. હાલમાં એવી ચર્ચાઓ હતી કે તે વિવિધ સ્ક્રિપ્ટ્સ વાંચી રહી છે અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કમબેક કરશે.

| Updated on: Jun 11, 2026 | 9:12 AM
Share
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ હાલમાં તેના કમબેકને લઈને ચર્ચામાં છે. અહેવાલો મુજબ તે 2027માં ફરીથી ફિલ્મી દુનિયામાં વાપસી કરી શકે છે. એવી પણ ચર્ચા હતી કે તેઓ હાલમાં વિવિધ સ્ક્રિપ્ટ્સ વાંચી રહી છે અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કમબેક કરશે.

1 / 6
મેરી ક્રિસમસ: આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી. તેમાં કેટરિનાએ મારિયાની ભૂમિકા ભજવી હતી. વિજય સેતુપતિ કેટરિના સાથે જોવા મળ્યા હતા. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું બજેટ ₹60 કરોડ હતું. જેણે ફક્ત ₹26 કરોડ કમાણી કરી હતી. તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી

2 / 6
ટાઇગર 3: આ YRF ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી. સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ આશરે ₹300 કરોડમાં બની હતી. આ ફિલ્મે અંદાજે ₹450 કરોડની કમાણી કરી હતી. જોકે નિર્માતાઓને વધુ કમાણીની અપેક્ષા હતી. તેમ છતાં ફિલ્મને હિટ માનવામાં આવે છે.

3 / 6
ફોન ભૂત: આ સુપરનેચરલ કોમેડી ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી. ગુરમીત સિંહે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. કેટરિના કૈફેના સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીએ પણ અભિનય કર્યો હતો. આશરે ₹45 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તે ખાલી ₹18 કરોડની કમાણી કરી શકી હતી.

4 / 6
સૂર્યવંશી: આ રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ હતી. તેમાં અક્ષય કુમાર, કેટરિના કૈફ, અજય દેવગણ અને રણવીર સિંહ સાથે અભિનય કર્યો હતો. ફિલ્મને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તે 2021ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આશરે ₹160 કરોડના બજેટ સામે ફિલ્મે ₹294 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

5 / 6
ભારત: 2019ની આ ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર દ્વારા કરવામાં આવ્યું હતું. સલમાન ખાન અને કેટરિના કૈફ આ વખતે સંપૂર્ણપણે અલગ ભૂમિકામાં દેખાયા હતા. આ ફિલ્મમાં તબ્બુ, જેકી શ્રોફ અને દિશા પટાણીએ પણ અભિનય કર્યો હતો. આશરે ₹100 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે આશરે ₹ 70 કરોડની કમાણી કરી હતી.

6 / 6

આ પણ વાંચો, Alpha Starcast Fees: આલિયા ભટ્ટ, બોબી દેઓલ કે શર્વરી વાઘ – ‘આલ્ફા’ માટે સૌથી વધુ ફી કોને મળી?

Follow Us
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">