10-06-2026

પાકિસ્તાન સામે સૌથી વધુ રન કરનાર ભારતીય ખેલાડીઓ

મિતાલી રાજ  10 ઈનિંગ્સ 315 રન પાકિસ્તાન સામે સૌથી સફળ ભારતીય બેટર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્મૃતિ મંધાના  10 ઈનિંગ્સ 239 રન અનેક મહત્વની ઈનિંગ્સ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌર  12 ઈનિંગ્સ 194 રન 200 રનના આંકડાથી માત્ર 6 રન દૂર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જેમિમા રોડ્રિગ્ઝ પાકિસ્તાન સામે સતત સારો દેખાવ ટોપ-5માં સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પૂનમ રાઉત પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ રન બનાવનારી ખેલાડીઓમાં સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌર પાસે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે  200 રનનો આંકડો પાર કરવાની તક

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

6 રન બનાવતા જ હરમનપ્રીત કૌર પાકિસ્તાન સામે 200 રન ફટકારનાર ત્રીજી ખેલાડી બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં 14 જૂને બર્મિંગહામમાં  ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM