આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન પહેરવો જોઈએ હિરો (Diamond)

11 June 2026

By: Mina Pandya

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર હિરો શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે અને તેના અશુભ પ્રભાવોને ઓછા કરવા માટે પહેરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને હિરો સૂટ થઈ જાય છે તો તેના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી જ નથી રહેતી. 

By: Mina Pandya

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિરો શુક્ર ગ્રહનું રત્ન ગણાય છે. તેને ધારણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે

By: Mina Pandya

પંડિત શૈલેન્દ્ર પાંડે જણાવે છે કે કોઈ જાણકારી વિના કે સલાહ વિના હિરો પહેરવાથી જીવનમાં ઝંઝાવાત આવી શકે છે. પંડીતજી જણાવે છે કે કઈ રાશિઓએ હિરો પહેરવો જોઈએ

By: Mina Pandya

પંડિતના જણાવ્યા અનુસાર મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો માટે હિરો પહેરવો શુભ નથી ગણાતો. આ ઉપરાંત જે લોકો આદ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે તેમણે પણ હિરો ધારણ ન કરવો જોઈએ.

By: Mina Pandya

 વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિવાળા માટે હિરો ઘણો શુભ ગણાય છે. સાથે જ કર્ક રાશિના લોકોએ પણ હિરો જરૂર પહેરવો જોઈએ. જે લોકો ગ્લેમર, ફિલ્મ કે મીડિયામાં કામ કરે છે તેમના માટે હિરો લાભદાયક છે.

By: Mina Pandya

એવુ કહેવાય છે કે કોઈ પરામર્શ કર્યા વિના, માત્ર ફેશન કે સૌદર્ય માટે હિરો ન પહેરો, જો મધુમેહ (ડાયાબિટીસ) કે રક્તની સમસ્યા હોય તો પણ હિરો ધારણ ન કરો

By: Mina Pandya

21 વર્ષ પછી અને 50 વર્ષ પહેલા જ હિરો ધારણ કરવો જોઈએ, જો દામ્પત્ય જીવનમાં સમસ્યાઓ હોય તો હિરો ધારણ ન કરો.

By: Mina Pandya

હિરો જેટલો સફેદ એટલો જ લાભદાયી હોય છે. કોઈ ડાઘવાળો કે તૂટેલો હિરો અપયશ કે દુર્ઘટનાનું કારણ બની શકે છે

By: Mina Pandya