LIC સરલ પેન્શન યોજના

11 June, 2026

માત્ર એક વખત પ્રીમિયમ ભરો, પછી શરૂ થશે પેન્શન.

એકવાર નક્કી થયેલી પેન્શન રકમ આખી જિંદગી સમાન રહેશે.

PF અથવા ગ્રેચ્યુઇટીની રકમ રોકાણ કરીને તરત પેન્શન મેળવો.

વ્યક્તિગત અને સંયુક્ત બંને વિકલ્પોમાં પોલિસી ખરીદી શકાય છે.

પોલિસી શરૂ થયાના 6 મહિના બાદ લોન અને સરેન્ડરનો વિકલ્પ મળે છે.

માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શન પસંદ કરી શકો છો.

40 વર્ષની ઉંમરે ₹40 લાખ રોકાણ કરવાથી દર વર્ષે આશરે ₹2.62 લાખ પેન્શન.

LIC સરલ પેન્શન યોજના નિવૃત્તિ બાદ ગેરંટીકૃત આવકનો વિશ્વસનીય વિકલ્પ બની શકે છે.