AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026: ચેમ્પિયન બનવા માટે નોર્વેની ટીમ ઘરેથી 1 હજાર ટન ફુડ બોક્સ, 300 કિલો માછલી અને 6000 સંતરા લાવી, જુઓ ફોટો

FIFA World Cup 2026ના રોમાંચક મેચની શરુઆત થવા જઈ રહી છે. તમામ ટીમો અમેરિકા, મેક્સિકો અને કેનેડાની ધરતી પર પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવા માટે તૈયારીમાં લાગી છે. આ વચ્ચે 28 વર્ષની લાંબી રાહ જોયા બાદ પહેલી વખત ફુટબોલના આ મહાકુંભ માટે ક્વોલિફાય કરનાર દેશ નોર્વોએ પોતાની ટીમની ફિટનેસને શાનદાર બનાવવા માટે એક અનોખી રીત અપનાવી છે.

| Updated on: Jun 11, 2026 | 10:09 AM
Share
ફીફા વર્લ્ડકપનું ચેમ્પિયન બનવું દરેક ટીમનું સપનું હોય છે. ત્યારે આ સપનાને પૂર્ણ કરવા માટે ટીમના ખેલાડીઓથી લઈ મેનેજમેન્ટ ખુબ તૈયારી કરતા હોય છે. ત્યારે ફીફા વર્લ્ડકપમાં એક ટીમ ઢગલા મોંઢે ફુડ તેના ઘરેથી લાવી છે.(PHOTO : AI)

1 / 6
 28 વર્ષની લાંબી રાહ જોયા બાદ પહેલી વખત ફુટબોલના આ મહાકુંભ માટે ક્વોલિફાય કરનાર દેશ નોર્વોએ પોતાની ટીમની ફિટનેસને શાનદાર બનાવવા માટે એક અનોખી રીત અપનાવી છે.

2 / 6
મીડિયા રિપોર્ટ મુજબ નોર્વેની ફુટબોલ એસોસિએશને મૈનચેસ્ટર સિટીના સ્ટાર સ્ટ્રાઈકર અર્લિંગ હાર્લેન્ડ,આર્સનલના કેપ્ટન માર્ટિન ઓડેગાર્ડ અને તેની આખી ટીમ માટે ઘરેલું સ્વાદ બનાવી રાખવા માટે નોર્વે થી 1000 કિલોગ્રામથી વધારે પારંપારિક ફુડ અમેરિકા લઈ પહોંચી છે.

3 / 6
આ વિશાળ ફુડ શિપમેટમાં 116 કિલોગ્રામ નોર્વેનું ફેમસ બ્રૂનોસ્ટ ચીઝ, 300 કિલોગ્રામ લાલ માછલી અને 6 હજાર સંતરા સામેલ છે. આ ભોજન ખેલાડીઓને અમેરિકામાં કોઈ પણ પરિસ્થિતિમાં ફિટ રાખવા અને મેચ દરમિયાન એર્નજી લેવલ બનાવી રાખવામાં મદદ કરશે.

4 / 6
તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત નોર્વેની ટીમ વર્ષ 1998માં રમી હતી. આટલા લાંબા સમય પછી પરત ફરી રહી છે. ટીમના મેનેજમેન્ટનું માનવું છે કે, વિદેશની ધરતી પર લાંબી ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના ડાયટ અને તેના માનસિક સ્વાસ્થને બનાવી રાખવા માટે તેનો મનપસંદ ખોરાક આપવો જરુરી છે.

5 / 6
આ વર્લ્ડકપમાં નોર્વોની ટીમ સૌથી મોટું આકર્ષણ તેના સ્ટાર ખેલાડી અર્લિંગ હાર્લૈન્ડ છે. હાર્લેન્ડે ઉપર ટીમની નોકઆઉટ સ્ટેજ સુધી લઈ જવાની મોટી જવાબદારી છે. તેનું હાલનું પ્રદર્શન ખુબ સુદંર રહ્યું છે.( ALL PHOTO CREDIT- GETTY)

6 / 6

4 બાળકોનો પિતા, 41 વર્ષની ઉંમરે પણ કુંવારો, 26 કરોડની રિંગ આપી ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">