AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પહેલા 2 બોલમાં 2 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ અફઘાનિસ્તાન સામે મચાવી ધૂમ, 44 રનની તોફાની ઈનિંગ

દામ્બુલામાં રમાયેલી ત્રિકોણીય વન-ડે શ્રેણીની મેચમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું. અફઘાનિસ્તાન A સામે તેણે ઈનિંગની શરૂઆત જ સતત બે ચોગ્ગાથી કરી હતી. તેની ઝડપી ઈનિંગના કારણે ઈન્ડિયા Aને મજબૂત શરૂઆત મળી અને ટીમે પાવરપ્લેમાં જ દબદબો જમાવી દીધો.

| Updated on: Jun 11, 2026 | 4:23 PM
Share
શ્રીલંકામાં ત્રિકોણીય વન-ડે શ્રેણીની ઈન્ડિયા A ની બીજી મેચમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ અફઘાનિસ્તાન A સામે પોતાની ઈનિંગની શરૂઆત શ્રીલંકા A સામેની પહેલી મેચની જેમ જ ચોગ્ગા સાથે કરી હતી.

1 / 5
અફઘાનિસ્તાન A સામે ટોસ બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા A ની ટીમને ઓપનરો પ્રભસિમરન સિંહ અને વૈભવ સૂર્યવંશીએ શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રથમ ઓવરમાં જ વૈભવે આક્રમક બેટિંગ કરી.

2 / 5
અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ ઈબ્રાહિમે પ્રથમ ઓવર ફેંકી હતી. પ્રભસિમરને પહેલા બોલ પર સિંગલ લઈને વૈભવને સ્ટ્રાઈક આપી હતી. ત્યારબાદ વૈભવે મેચના બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા.

3 / 5
આ મેચમાં વૈભવે પોતાના પહેલા બે બોલ પર બે બેક ટુ બેક બાઉન્ડ્રી ફટકારી બાઉન્ડ્રી સાથે આક્રમક શરૂઆતની તેની પ્રથા આગળ વધારી હતી. પ્રથમ ઓવરમાં વૈભવ ત્રણ બોલ રમ્યો અને બે ચોગ્ગાની મદદથી 9 રન બનાવ્યા. આગળ પણ તેણે પોતાના આક્રમક અંદાજને યથાવત રાખ્યો અને નિયમિત અંતરે બાઉન્ડ્રી ફટકારતો રહ્યો.

4 / 5
વૈભવ અને પ્રભસિમરન વચ્ચે પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી નોંધાઈ હતી. વૈભવની ઈનિંગ 22 બોલમાં 44 રન પર સમાપ્ત થઈ હતી. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. તે માત્ર 6 રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. (PC: X/BCCI/Sri Lanka Cricket)

5 / 5

Breaking News: સ્વતંત્રતા દિવસે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે! શ્રીલંકા પ્રવાસના શેડ્યૂલ અંગે મોટી અપડેટ

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">