AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થાક, મૂડ સ્વિંગ્સ અને અપૂરતી ઊંઘને કારણે હોર્મોનલ બેલેન્સ ખોરવાઈ શકે છે, જાણો તેને સંતુલિત કરવાના નેચરલ ઉપાય

આજકાલ અનિયમિત જીવનશૈલીને કારણે શરીરમાં હોર્મોનલ ફેરફાર આવે છે. હોર્મોનલ ઈમબેલેન્સ કે ફેરફારને કારણે વારંવર મૂડ સ્વિંગ્સ થવા, વજન વધવુ મનોદશામાં બદલાવ આવવાના લક્ષણો જોવા મળે છે. આનાથી વ્યક્તિને રોજબરોજના કામો કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અસંતુલિત હોર્મોનને સંતુલિત કરવા અહીં સૂચવેલા કુદરતી ઉપાયો કરી શકો છો.

| Updated on: Jun 11, 2026 | 4:53 PM
Share
આપણા શરીરમાં એન્ડ્રક્રાઈન સિસ્ટમ હોર્મોનને સર્કુલેટ કરે છે, જે અનેક પ્રકારના કામો કરવા માટે આવશ્યક હોય છે. સ્વસ્થ- હેલ્ધી રહેવા માટે શરીરમાં અનેક હોર્મોન્સ મોટી માત્રામાં બને છે. શરીરમાં એવા કેમિકલ મેસેન્જર છે જે મેટાબોલિજ્મ, વજન, મૂડ, ઊંઘ, ભૂખ, પ્રજનન ક્ષમતા અને એનર્જી લેવલને નિયંત્રિત કરે છે. દિલ્હીના ગાયનેકોજોલિસ્ટ આસ્થા ગુપ્તા જણાવે છે કે ઉમરની સાથે હોર્મોનના સ્તરમાં ફેરફાર થવા એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ જો આ ફેરફાર જીવનશૈલી અને ખાનપાન સાથે જોડાયેલા હોય તો તમે કેટલાક ઉપાયો કરીને તેને સંતુલિત કરી આસાનીથી કંટ્રોલ કરી શકો છો.

1 / 7
 પ્રોટીનયુક્ત આહાર લો: પ્રોટીન શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્ત્વ છે. આ શરીરને જરૂરી એમિનો એસિડ પ્રદાન કરે છે. જેની મદદથી જરૂરી હોર્મોન બને છે. પર્યાપ્ત માત્રામાં પ્રોટીન યુક્ત આહાર લેવાથી ગ્રોથ હોર્મોન અને ટેસ્ટોસ્ટેરોનમાં પણ વધારો થાય છે. જેના માટે રોજ આહારમાં 25 થી 30 ગ્રામ સુધી પ્રોટીન લેવુ ફાયદાકારક છે.

2 / 7
નિયમિત કસરત: ફિઝિકલ એક્ટિવિટી હોર્મોનલ હેલ્થ માટે અત્યંત જરૂરી છે. NIH અનુસાર નિયમિત વ્યાયામ ઈન્સ્યુલિન સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે અને શરીરમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. નિયમિત કસરત કરવાથી એન્ડોર્ફિન અને ગ્રોથ હોર્મોન એક્ટિવ થાય છે. જેનાથી મૂડ અને એનર્જી લેવલ સારુ રહે છે. જેના માટે સાયક્લિંગ, રનિંગ, યોગ જેવી કસરત કરી શકાય છે.

3 / 7
વજન નિયંત્રિત કરો: વધતુ વજન હોર્મોન અસંતુલનનું મોટુ કારણ બની શકે છે. NCBI અનુસાર જ્યારે શરીરમાં વધારાની ચરબી જમા થાય છે તો સોજા વધવાની સંભાવના વધી જાય છે. તેનાથી હોર્મોનલ સમસ્યા નું જોખમ રહે છે. તેનાથી બચવા માટે પ્રોસેસ્ડ ફુડ, વ્હાઈટ બ્રેડ અને ખાંડવાળા ડ્રિંક્સ લેવાથી બચવુ જોઈએ.

4 / 7
તણાવ ઓછો કરો: ઈન્ડિયન જરનલ ઓફ એન્ડોક્રાઈનોલોજી એન્ડ મેટાબોલિઝમ અનુસાર તણાવને કારણે ગ્લૂકોકોર્ટિકોઈડ્સ કેટેકોલામાઈન, ગ્રોથ હોર્મોન અને પ્રોલેક્ટિન સહિત અનેક હોર્મોનના સીરમ સ્તરમાં ફેરફાર થઈ શકે છે. આનાથી બચવા મિત્રો સાથે વાતો કરો, નેચર સાથે સમય વિતાવો, મ્યુઝિક સાંભળો.

5 / 7
 ખાંડનું લેવલ ઓછુ કરો: વધુ માત્રામાં ખાંડ કે તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી એસ્ટ્રોજન હોર્મોનના સ્તરમાં વધારો થાય છે. જેનાથી મહિલાઓને ઓવ્યુલેશન સંબંધિત સમસ્યા થઈ શકે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ ડિસ્ટર્બ થઈ શકે છે. આનાથી બચવા આહારમાં રોજ કોલ્ડ ડ્રીંક્સ, કે સોડાનું સેવન કરો. તેના બદલે ફ્રુટ્સ, ગોળ, નારિયેળ પાણીનું સેવન કરો.

6 / 7
પૂરતી ઊંઘ લો: હોર્મોન સંતુલિત રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. અપૂરતી ઊંઘને કારણે કોર્ટિસોલ, ગ્રેલિન અને ગ્રોથ હોર્મોનનું સ્તર વધી શકે છે જ્યારે લેપ્ટિનનુ લેવલ ઓછુ થવા લાગે છે. આનાથી બચવા સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. રાત્રે ચા-કોફી ન પીવા, રોજ એક જ સમયે સૂવાની આદત પાડવી.

7 / 7

POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?

Follow Us
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર

ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી

સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી

મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી

રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો

બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ

ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે

ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ

28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

g clip-path="url(#clip0_868_265)">