AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Vakani : 9 વર્ષ કામ કર્યું, 9 વર્ષ પહેલા શો છોડી દીધો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ‘દયાબેન’ હવે શું કરી રહી છે? જાણો

અભિનેત્રી દિશા વકાણીને કોણ ઓળખતું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર નિભાવતી અભિનેત્રી દિશા વકાણી ઘરે ઘરે ફેમસ છે. પરંતુ તે છેલ્લા 9 વર્ષથી ટીવી શોથી દુર છે. હવે ચાહકો એ જાણવા માંગે છે કે, દયા બેન શું કરી રહ્યા છે.

| Updated on: Jun 11, 2026 | 8:55 AM
Share
 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ એક એવો શો છે જે લાંબા સમયથી ચાહકોનો ફેવરિટ છે. સિરીયલના દરેક પાત્રને ચાહકોને ખુબ પ્રેમ છે. પરંતુ સૌથી વધારે પસંદ થનારું પાત્ર દયાબેન છે. જે પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ નિભાવ્યું હતુ.

1 / 6
9 વર્ષ સુધી ચાહકોનું મનોરંજન કર્યા બાદ તેમણે શો છોડ્યો હતો. રિપોર્ટ મુજબ દિશા વાકાણીએ મૈટરનિટી લીવના કારણે શો છોડ્યો હતો. ત્યારબાદ એવી ચર્ચા થઈ રહી હતી કે, તે શોમાં ફરી એન્ટ્રી કરશે.

2 / 6
ચાહકો દરેક એપિસોડમાં દિશા વાકાણીના આવવાની રાહ જોતા હતા. પ્રોડ્યુસર અસિત મોદીને લઈ શોના અનેક પાત્રો દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અત્યારસુધી અભિનેત્રીના પરત ફરવાની કોઈ આશા સામે આવી નથી.

3 / 6
ત્યારે હવે એક સવાલ થાય છે કે, દયા બેન એટલે કે, દિશા વાકાણી શો છોડ્યા બાદ ક્યાં આટલા વ્યસ્ત છે. તે ન તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે, ન તો કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, દિશો વાકાણી શો છોડ્યા બાદ તે પોતાનો સમય તેના બાળકો અને પરિવારને આપી રહી છે.

4 / 6
દિશા વાકાણીએ વર્ષ 2017માં પોતાની દીકરી સ્તુતીના જન્મ પહેલા શોને અલવિદા કહ્યું હતુ. ત્યારબાદ તેમણે પોતાના કામથી બ્રેક લીધો હતો. બધો ટાઈમ તેમની દીકરીની સારસંભાળમાં રાખે છે.

5 / 6
વર્ષ 2022માં દિશા વાકાણી બીજી વખત માતા બની હતી. એક દીકરાને જન્મ આપ્યો હતો. હવે તે દિશા વાકાણી એક્ટિંગમાંથી બ્રેક લઈ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

6 / 6

દિશા વાકાણીના પિતાનું થયું નિધન, આજે નીકળશે અંતિમ યાત્રા અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">