AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જિમ કે ડાયટિંગ વગર પણ ઘટી શકે છે વજન, રોજ ખાઓ આ 5 લીલા શાકભાજી !

વજન ઘટાડવા માટે માત્ર કડક ડાયટ અથવા જિમની જરૂર નથી. તમે લીલા શાકભાજી ખાઈને પણ સરળતાથી વજન ઘટાડી શકો છો. લીલા શાકભાજીમાં વિટામિન્સ, ખનિજ તત્વો અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

| Updated on: Jun 19, 2026 | 2:44 PM
Share
દૂધી એક ખૂબ જ સ્વસ્થ શાક છે. તે પાચનને મજબૂત બનાવે છે. દૂધી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. દૂધીમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

1 / 6
લોકો વજન ઘટાડવા માટે લીલા શાકભાજીમાં કેલ પણ ખાય છે. તેમાં અન્ય શાકભાજી કરતાં વધુ પોષક તત્વો હોય છે. કેલ વજન ઘટાડવામાં અસરકારક છે.

2 / 6
નિષ્ણાતોના મતે, ભોજન પહેલાં કાકડી ખાવાથી પેટ ભરાય છે અને ભૂખ ઓછી લાગે છે. આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

3 / 6
પાલક સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. પાલકનું સૂપ કે તેની ભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. પાલક ખાવાથી વજન ઓછું થઈ શકે છે.

4 / 6
વજન ઘટાડવા માટે બ્રોકલીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રોકોલીમાં વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ, ફાઇબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Diabetes Diet Tips: ડાયાબિટીસ હોય તો આ Healthy વસ્તુઓ ખાવાથી બચજો, થશે ભયંકર નુકસાન

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">