Hanging Pillar Temple : આ મંદિરનો એક પિલર હવામાં છે અધ્ધર, જુઓ તસવીર

આ મંદિરનું નામ લેપાક્ષી મંદિર છે. આ મંદિરમાં કુલ 70 પિલર છે જેમાંથી એક પિલર જમીનથી અડધો ઇંચ હવામાં લટકેલો છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 08, 2021 | 3:46 PM
ભારત મંદિરોનો દેશ છે જો એવુ કહીએ તો એ ખોટું નથી. ભારતમાં એટલા બધા મંદિરો છે કે તમે ગણતા ગણતા થાકી જશો. આ મંદિરો તેની ભવ્યતા અને અનોખી માન્યતાઓ માટે ઓળખવામાં આવે છે. આજે આપણે એક એવા જ મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ.

1 / 7
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા આ  મંદિરનો એક પિલર હવામાં અધ્ધર છે અને એવું કેમ છે એ આજ સુધી કોઇ જાણી નથી શક્યુ

2 / 7
આ મંદિરનું નામ લેપાક્ષી મંદિર છે તેને હૈગિંગ પિલર ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં કુલ 70 પિલર છે જેમાંથી એક પિલર જમીનથી અડધો ઇંચ હવામાં લટકેલો છે.

3 / 7
એક માન્યતા પ્રમાણે જો આ થાંભલા નીચેથી કંઇ કાઢીને ઘરે લઇ જવામાં આવે તો ઘરે સુખ સમૃધ્ધિ આવે છે. માટે લોકો અહિં પિલર નીચેથી કપડુ કાઢીને લઇ જાય છે.

4 / 7
કહેવામાં આવે છે કે આ પિલર પહેલા જમીનથી જોડાયેલો હતો. પરંતુ એક બ્રિટિશ એન્જીનિયરે આ થાંભલાને હલાવી દીધો હતો ત્યારથી તે હવામાં અધ્ધર છે.

5 / 7
આ મંદિરમાં ઇષ્ટદેવ ભગવાન શિવનું ક્રૂર રૂપ વિરભદ્ર છે. વીરભદ્ર મહારાજ દક્ષના યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવ્યા હતા

6 / 7
કુર્માસેલમની પહાડી પર બનાવવામાં આવેલું આ મંદિર કાચબાનાં આકારનું છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ વિરપન્ના અને વિરન્ના નામના બે ભાઇઓએ 16મી સદીમાં કરાવ્યુ હતુ

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">