પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘ટેબ્લો’ની વિજયી ઝાંખી, માહિતી સચિવ અવંતિકા સિંધે ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર સ્વીકાર્યું
26 મી જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક પર્વ પર રાજકીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં સતત ત્રીજી વાર વિજય મેળવીને એવોર્ડ જીતી લીધો. આ ટેબ્લો 'આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ' નામથી રજૂ કરવામાં આવ્યો હતો.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?

સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ

શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?

શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન

ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય