ગુજરાત સરકારની GNFC એ રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના રોકાણ પર મળ્યું 46,000 થી વધારે રૂપિયાનું ડિવિડન્ડ
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના ભાવ 19 ઓગસ્ટ, 2016 ના રોજ 155.75 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 642 શેર આવે. આજે એટલે કે, 27 જાન્યુઆરીના રોજ GNFC ના ભાવ 735.25 રૂપિયા છે.
Most Read Stories