નથી થઇ રહ્યા છૂટાછેડા ! નિકે પ્રિયંકા સાથે તસવીર શેર કરીને ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાના સમાચાર વચ્ચે નિકે પ્રિયંકા સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, બધાને થેંક્સગિવીંગની શુભેચ્છા. પ્રિયંકા હું હંમેશા તારો આભારી રહીશ.

1/6

2/6
તમને જણાવી દઈએ કે નિક સિવાય પ્રિયંકાએ પણ તેની સાથે એક ફોટો શેર કર્યો છે. બંને પોતપોતાના કામમાંથી બ્રેક લઈને એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે.

3/6
પ્રિયંકા અને નિકની આ પોસ્ટ ફેન્સ માટે ગુડ ન્યૂઝથી ઓછી નથી કારણ કે તેમના અલગ થવાના સમાચારથી ફેન્સ ખૂબ નારાજ હતા.

4/6
વાસ્તવમાં, થોડા દિવસો પહેલા પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના નામની આગળ નિકની સરનેમ જોનસ હટાવી દીધી હતી, જેના કારણે બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા.

5/6
જો કે બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે અને પ્રોફેશનલી પણ એકબીજાને સપોર્ટ કરી રહ્યાં છે.

6/6
હાલમાં જ નેટફ્લિક્સ પર જોનસ પરિવારના રોસ્ટ શોમાં પ્રિયંકા નીક જોનસનો મજાક ઉડાવતી જોવા મળી હતી

Click on your DTH Provider to Add TV9 Gujarati