અમદાવાદીઓ માટે ખુશ ખબર, મેટ્રોના ફેઝ-1ના તમામ રૂટ પર ઓગસ્ટ સુધીમાં મુસાફરી શરૂ કરી શકશો

મેટ્રો રેલે પ્રોજેકટ ( Metro Rail Project ) દવારા સત્તાવાર જાહેરાત કરાઈ છે કે ઓગસ્ટ 2022માં મેટ્રો રેલ ફેઝ 1 ( Metro Rail Phase 1 ) ના સંપૂર્ણ રૂટ પર ટ્રેન દોડશે અને તે ટ્રેન દોડાવવાને લઈને મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા પુરજોશ કામગીરી કરાઈ રહી હોવાની માહિતી જાહેર કરી.

May 23, 2022 | 5:19 PM
Urvish Soni

| Edited By: Om Prakash Sharma

May 23, 2022 | 5:19 PM

અમદાવાદમાં શહેરીજનો મેટ્રોનાં ફેઝ -1 નાં તમામ રૂટ પર ઓગસ્ટ નાં અંત સુધી માં મુસાફરી કરી શકાશે... જેને લઈ ને પૂરજોશ માં તૈયારી કરવામાં આવી રહી છે.

1 / 6
મેટ્રો રેલ આ ટાઈમ લાઈન જાહેર કરી છે.... ઓગસ્ટ મહિના નાં અંત સુધી ફેઝ 1 પર દોડશે મેટ્રો રેલ. ત્યારે પહેલીવાર ગ્યાસપુર થી મોટેરા રૂટ પર લેવાઈ મેટ્રો રેલ ની ટ્રાયલ.આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન apmc , જીવરાજ,રાજીવ નગર , શ્રેયસ,પાલડી, ગાંધીગ્રામ,જૂની હાઈ કોર્ટ,ઉસ્માનપુરા ,વિજય નગર,વાડજ,રાણીપ, એ ઈ.સી, સાબરમતી મેટ્રો સ્ટેશન થી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી.

2 / 6
આપને જણાવી દઈએ કે મેટ્રોનાં ફેઝ1 માં કયા ક્યાં રૂટ પર ટ્રેન દોડાવવામાં આવશે ..જ્યાં એકતરફ વસ્ત્રાલ,રબારી કોલોની,અમરાઈવાડી, એપરલ પાર્ક, કાકરિયા ઈસ્ટ, કાલુપુર રેલ્વે સ્ટેશન,ઘી કાંટા, શાપુર,જૂની હાઈ કોર્ટ, સ્ટેડીમ થઈ મેટ્રો કોમર્સ 6 રસ્તા , ગુજરાત યુનવર્સિટી,ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર અને થલતેજ ગામ પહોંચશે

3 / 6
બીજા રૂટ માં ગ્યાસપુર ડેપો થી Apmc , જીવરાજ પાર્ક, રાજીવ નગર, શ્રેયસ,પાલડી ગાંધી ગ્રામ , ઉસ્માનપુરા,વિજય નગર અને વાડજ થઈ રાણીપ,સાબરમતી રેલ્વે સ્ટેશન- AEC સાબરમતી અને મોટેરા સુધી મુસાફરો ને મેટ્રો ટ્રેન નો લાભ મળશે.

4 / 6
 હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પુર્ણ કરવાની કાર્યવાહી થશે,તે બાદ ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુર થી મોટેરા સુધી ની લંબાઈ ની નિરીક્ષણ કરવા માટે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી ( સી. એમ. આર. એસ ) ને વિનંતી કરવામાં આવશે.

5 / 6
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 માં 2 કોરિડોર છે. એક નોર્થ સાઉથ કોરિડોર અને બીજો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે. 1. નોર્થ સાઉથ કોરિડોર - ગ્યાસપુર ડેપો થી મોટેરા 2. ઈસ્ટ વેસ્ટ કોરિડોર - થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામ.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati