સોના કરતા પણ વધારે ચમક છે આ ગોલ્ડ સ્ટોકમાં, લોકો કરી રહ્યા છે બંપર કમાણી
સપ્ટેમ્બર 2024માં બજાર ક્રેશ પછી, સોના અને ઝવેરાતના શેરોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ લેખમાં, અમે ત્રણ શ્રેષ્ઠ ગોલ્ડ અને જ્વેલરી શેરો - રાધિકા જ્વેલ ટેક, ગોલ્ડિયમ, અને સ્કાય ગોલ્ડ - પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમણે છેલ્લા 6-12 મહિનામાં અદ્ભુત વળતર આપ્યું છે. તેમના મજબૂત ફંડામેન્ટલ્સ અને ભવિષ્યની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
Most Read Stories