AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : 1 , 2 નહીં 9 પ્રકારના હોય છે પીરિયડ્સના દુખાવા, જાણો તમને ક્યો દુખાવો થાય છે?

Women’s health : શું તમને ખબર છે કે, પીરિયડ્સમાં થનારો દુખાવો 1 નહી પરંતુ 9 પ્રકારનો હોય છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે, દર મહિને તમને એક પ્રકારનો દુખાવો થાય છે. તો આ વાત સાવ ખોટી છે.

Women’s health : 1 , 2 નહીં 9 પ્રકારના હોય છે પીરિયડ્સના દુખાવા, જાણો તમને ક્યો દુખાવો થાય છે?
| Updated on: Aug 25, 2026 | 9:43 AM
Share

પીરિયડ્સનો દુખાવો દરેક મહિલાને થાય છે. કેટલીક મહિલાને આ દરમિયાન ખુબ પીડા થાય છે. તો કેટલીક મહિલાને નોર્મલ દુખાવો થતો હોય છે. કેટલીક વખત દુખાવો એટલો વધારે હોય છે કે, કામ કરવું પણ મુશ્કેલ બની જાય છે. પીરિયડ્સ ક્રૈમ્પસને ઓછું કરવા માટે કેટલીક મહિલાઓ દવા તેમજ ઘરેલું નુસ્ખા અપનાવે છે. પરંતુ એ જાણતી નથી. કે, પીરિયડ્સનો દુખાવો એક નહિ પરંતુ 9 પ્રકારનો હોય છે.

મોટાભાગની મહિલાઓ આ વાત જાણતી નથી.કે પીરિયડ્સના દુખાવાના પણ પ્રકાર હોય છે. તો ચાલો જાણીએ પીરિયડ્સના 9 પ્રકારમાં તમને ક્યો દુખાવો થાય છે. આ પીરિયડ્સ પેનથી કેવી રીતે બચી શકો.

પીરિયડ્સમાં થતા દુખાવાના 1 નહીં, પરંતુ 9 પ્રકાર છે

  1. એક્સપર્ટનું કહેવું છે કે, કેટલીક મહિલાઓ દર મહિને આમાંથી 1-2 નહી પરંતુ 9 પ્રકારના પીરિયડ્સના દુખાવા થાય છે. સૌથી પહેલો પ્રકાર પીરિયડ્સ ક્રેમ્પસ છે. આ દુખાવો લગભગ તમામ મહિલાને થાય છે.
  2. આ સિવાય કેટલીક મહિલાને આ દિવસે ડાઈજેશન સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે. આ કારણે બ્લોટિંગ અને ડાઈજેસ્ટિવ પેન થાય છે. આ દુખાવો મહિલાઓને આખો દિવસ રહે છે.
  3. કેટલીક મહિલાઓને પીએમએસ અથવા પીરિયડ્સમાં બ્રેસ્ટમાં પણ દુખાવો થાય છે. આ સમયે થતાં હોર્મોનલ ફેરફારના કારણે બ્રેસ્ટના ટિશ્યુ સેન્સેટિવ થઈ જાય છે. તેમજ બ્રેસ્ટમાં દુખાવો થાય છે.
  4. આ દિવસે કેટલીક મહિલાઓને માથામાં દુખાવો થાય છે. આ દુખાવો કેટલીક વખત માઈગ્રેનના દુખાવાથી વધારે હોય છે.
  5. પીરિયડ્સ દરમિયાન મહિલાઓના પગમાં દુખાવો થાય છે. કેટલીક વખત પીરિયડ્સની શરુઆતમાં પગમાં દુખાવો થવા લાગે છે.
  6. ઘણી વખત પીરિયડ્સ દરમિયાન તમને એવું લાગે છે કે તમારે મળત્યાગ કરવો પડે છે અને તેના કારણે તમને પેટમાં ખેંચાણ આવે છે, આવું ઘણી સ્ત્રીઓ સાથે પણ થાય છે.
  7. કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વજાઈનામાં દુખાવો થાય છે. આ દુખાવાના કારણે બેસવા ઉઠવામાં તકલીફ પડે છે.
  8. કેટલીક મહિલાને ઓવ્યુલેશન દરમિયાન દુખાવો થાય છે. આવું જરુરી નથી કે, તમામ છોકરીઓને આ તમામ પ્રકારના દુખાવા થાય. આ તમારું શરીરની પ્રકૃતિ, લાઈફસ્ટાઈલ,હોર્મોનલ બેલેન્સ અને ખાવા-પીવાની વસ્તુઓ પર નિર્ભર કરે છે.
  9. એક્સપર્ટનું કહેવું છે કે, જો તમને પીરિયડ્સ દરમિયાન અચાનાક કોઈ બદલાવ કે દુખાવો થાય છે. તો આને નજર અંદાજ ન કરો, ડોક્ટર પાસે જવું જરુરી છે.

    Health Tips : મહિલાઓએ આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવી ન જોઈએ, બાકી ભારે કિંમત ચૂકવવી પડશે અહી ક્લિક કરો

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">