AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himanshi On Asim : આસીમ રિયાઝના આરોપોથી હિમાંશી ખુરાના ગુસ્સે થઈ, ચેતવણી આપી

Himanshi On Asim : આસીમ રિયાઝના જવાબ પછી હિમાંશી ખુરાનાએ બીજી એક લાંબી પોસ્ટ શેર કરી, આ વખતે ફૂટેજ અને રેકોર્ડિંગ્સની ચર્ચા કરી. તેમણે કહ્યું કે તેની પાસે બધા પુરાવા છે.

Himanshi On Asim : આસીમ રિયાઝના આરોપોથી હિમાંશી ખુરાના ગુસ્સે થઈ, ચેતવણી આપી
Image Credit source: AI
| Updated on: Aug 25, 2026 | 8:34 AM
Share

બિગ બોસ 13 ફેમ હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝના બ્રેકઅપનો વિવાદ પૂર્ણ થવાનું નામ લઈ રહ્યો નથી. થોડા દિવસ પહેલા પારસ છાબડાના પોડકાસ્ટમાં હિમાંશી ખુરાનાએ આસીમ રિયાઝ અને ધર્મને જોતા નજરને લઈ એવી વાત કરી છે. જે સાંભળી બધા હેરાન રહી ગયા હતા. આસિમે આ નિવેદનોનો જવાબ એક લાંબી સોશિયલ મીડિયા નોટ દ્વારા આપ્યો, જેમાં હિમાંશીની ફિટનેસ અને ઇરાદાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા. હવે, હિમાંશીએ પોતાનું મૌન તોડ્યું છે અને આકરો જવાબ આપ્યો છે.

ટ્વિટર પર એક લાંબી પોસ્ટમાં, હિમાંશીએ આસિમને ચેતવણી આપી હતી કે જો આ મામલો “પુરાવા” સુધી પહોંચશે, તો તે ઘણા રહસ્યો જાહેર કરશે જે તેની મુશ્કેલીઓમાં વધારો કરશે. હિમાંશી ખુરાનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે જબરદસ્તી ધર્માતરણની વાત કરી હતી. આ વાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી પરંતુ તેના સ્વાસ્થ અને પર્સનલ સંધર્ષોની પણ મજાક ઉડાવવામાં આવી રહી છે. તે હવે ચુપ બેસશે નહી.

હિમાંશી ખુરાનાએ લખી લાંબી પોસ્ટ

હિમાંશી ખુરાનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હું હંમેશા મારી પર્સનલ લાઈફ, પછી તે બિગ બોસનો મારો અનુભવ હોય. મારી આધ્યાત્મિક યાત્રા હોય મારા સ્વાસ્થ સાથે જોડાયેલા મુદા હોય. તેમણે લોકો માટે સામે રાખતા તમામ મર્યાદા અને સમ્માનનું ધ્યાન રાખ્યું છે.

Breaking News Himanshi Khurana lashes out at Asim Riaz allegations

મેં મારા જીવનના આ પાસાઓ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે શેર કર્યા અને ક્યારેય તેનો ઉપયોગ કોઈનો અનાદર કરવા કે નિશાન બનાવવા માટે કર્યો નહીં. મેં ક્યારેય કહ્યું નથી કે “મારા ધર્માંતરણને બળજબરીથી કરવાનો” પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે મારા સ્વાસ્થ્યની મજાક ઉડાવવામાં આવી રહી છે અને મારા સંઘર્ષો પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, ત્યારે મને લાગે છે કે હવે એક રેખા દોરવાનો સમય આવી ગયો છે.

હિમાંશી ખુરાના પાસે સબુત

જો વાત પુરાવાની આવી રહી છે તો દરેક વાત ખુલીને વાત કરે છે. હું ધર્માતરણ સાથે જોડાયેલા મામલા અને તે હિંસાના જે મે સહન કરી છે. (સીસીટીવી ફુટેજ,રેકોડિંગ, આશા છે તમને 27,11,13ની સવાર યાદ હોય) હું બધું જ સામે રાખવા માટે તૈયાર છું.

જો તું મારા ચારિત્રને ખરાબ કરવા માંગે છે. તો હું એ લોકોમાંથી નથી. તો હવે હું એવા લોકોમાંથી નથી જે તમારી કહેવાતી “છબી” બચાવવા માટે તમારી ભૂલો છુપાવે, અથવા વારંવાર અપમાનિત થતી જોઈને ચૂપચાપ બેસી રહે. વિવિધ પ્રોડક્શન હાઉસ અને ચેનલોના લોકોએ તમારા દુષ્કૃત્યો છુપાવ્યા હશે, પણ હવે હું તેમના જેવી નથી.

હિમાંશી ખુરાનાએ આગળ લખ્યું મે મારી ગરિમા બનાવી રાખી અને હંમેશા સમ્માન કર્યું છે. એવી જ સમ્માનની આશા કરું છું.હિમાંશી ખુરાનાના ખુલાસા પછી, હવે બધાની નજર આસીમ રિયાઝના આગામી પગલા પર છે. શું આસીમ આ ગંભીર આરોપો અને પુરાવાના પડકાર પર કોઈ સ્પષ્ટતા આપશે, કે પછી આ વિવાદનો ત્યાં અંત આવશે? તે જોવું રસપ્રદ રહેશે.

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે. અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">