AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો! 22 કેરેટ સોનું ₹1.19 લાખે પહોંચ્યું

દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો નોંધાયો હતો. 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹1300નો ઘટાડો થયો હતો.

| Updated on: Nov 20, 2026 | 9:36 AM
Share
સોનાની કિંમતમાં વધુ ઘટાડો નોંધાયો છે. 20 નવેમ્બરની સવારે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,830 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. . એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો નોંધાયો હતો. 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹1300નો ઘટાડો થયો હતો.

1 / 7
આ ઘટાડા પાછળ મજબૂત ભારતીય રૂપિયો અને અમેરિકન ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ વધુ કડક થવાની વધતી આશંકા મુખ્ય કારણો રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $3614.59 પર છે.

2 / 7
 દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,830 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,940 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,790 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,680 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,840 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,730 છે. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત્ છે. 20 નવેમ્બરની સવારે ચાંદીની કિંમત ₹179900 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ₹2500નો ઘટાડો થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ ₹400000ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરની કિંમત પ્રતિ ઔંસ $42.86 નોંધાઈ છે.

6 / 7
 સરકારે બિનજરૂરી આયાત પર અંકુશ મૂકવા માટે મે મહિનામાં સોના અને ચાંદી પરનું આયાત શુલ્ક 6 ટકાથી વધારીને 15 ટકા કર્યું હતું. આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દેશમાં સોનાની આયાત આશરે 40 ટકા ઘટીને $24.78 અબજ રહી હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં સોનાની આયાત લગભગ $41.24 અબજ હતી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
g clip-path="url(#clip0_868_265)">