AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh Kavya Wedding: કાવ્યા મારન-અનિરુદ્ધ રવિચંદરના ગ્રીક લગ્નના અનસીન ફોટા જુઓ

અનિરુદ્ધ રવિચંદરે પોતાના અને કાવ્યા મારાનના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં કપલની સુંદર બોન્ડિંગ જોવા મળી રહી છે. વેડિંગ ફોટો શેર કર્યા છે. તેમજ સંગીત સેરેમનીના ફોટો પણ શેર કર્યા છે.

| Updated on: Nov 20, 2026 | 8:19 AM
Share
આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન અને ફેમસ સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર લગ્નના બંધનમાં બંધાય છે. 11 નવેમ્બર 2026ના રોજ ગ્રીસમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. જેમાં સુપરસ્ટાર રજનીકાંત અને એમ.કે, સ્ટાલિન સહિત અનેક હસ્તીઓ પહોંચી હતી.

1 / 7
અનિરુદ્ધ રવિચંદરે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા છે. હવે સંગીતકારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કર્યા છે. જેમાં આ સેલિબ્રિટી કપલના લગ્નની કેટલીક ખાસ ઝલક જોવા મળી છે.

2 / 7
21 નવેમ્બરના થનારી શાનદાર વેડિંગ રિસેપ્શન પહેલા અનિરુદ્ધે ગ્રીસમાં થયેલા લગ્નના ફોટો શેર કર્યા છે.

3 / 7
અનિરુદ્ધ રવિચંદરે જે ફોટો શેર કર્યા છે. તેને જોઈને લાગી રહ્યું છે કે, આ ફોટો તેના સંગીત સમારોહ અને કોકટેલ નાઈટના છે. પહેલા ફોટોમાં અનિરુદ્ધ રવિચંદરને કાવ્યા મારન પ્રેમથી ગળે લગાવી રહી છે.

4 / 7
બીજા ફોટોમાં કાવ્યા અને અનિરુદ્ધની સાથે એન્ટ્રી કરતો જોવા મળે છે. તો સુપરસ્ટાર થલાઈવા અને એમ કે સ્ટાલિન સહિત પરિવારના સભ્યો, મહેમાનો અને મિત્રોએ તેનું તાળી વગારી સ્વાગત કર્યું હતુ.  અન્ય ફોટોમાં અનિરુદ્ધ અને કાવ્યા સ્ટેજ પર જોવા મળી રહ્યા છે.

5 / 7
ચોથા ફોટોમાં માતા-પિતાની સાથે ફેમિલી ફોટોમાં પોઝ આપી રહ્યા છે. પાંચમા ફોટો અને છેલ્લા ફોટોમાં કાવ્યા મારન, અનિરુદ્ધ સાથે હસતી જોવા મળી રહી છે. અનિરુદ્ધે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું મારો ફેવરિટ જાદુ.

6 / 7
 તમને જણાવી દઈએ કે, ગ્રીસમાં લગ્ન કર્યા બાદ, આ કપલ 21 નવેમ્બરે ચેન્નાઈમાં એક ભવ્ય રિસેપ્શન યોજવા જઈ રહ્યું છે, જેમાં મનોરંજન, રાજકારણ, ક્રિકેટ અને ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ આવી શકે છે.

7 / 7

સનરાઈઝર્સ હૈદારબાદની માલિક લગ્નના બંધનમાં બંધાય, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">