AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver : સોનાના ભાવ ઘટ્યા પણ ચાંદીની ‘ચમક’ ચમકી ઉઠી, જાણો શું છે આજનો ભાવ

મંગળવારે સોનાના ભાવમાં 1,200 રૂપિયાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,00,170 રૂપિયા થઈ ગયો હતો. જો કે, ચાંદીમાં ચમક યથાવત રહી હતી. જાણો સોનાના ભાવમાં ઘટાડો કેમ થયો.

| Updated on: Jun 17, 2025 | 8:12 PM
Share
મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ 1,200 રૂપિયા ઘટીને 1,00,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. બીજીબાજુ ચાંદી 100 રૂપિયા મોંઘી થઈ અને 1,07,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.

1 / 9
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્વેલર્સ અને સ્ટોકિસ્ટો દ્વારા સતત વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈને કારણે આ ઘટાડો થયો છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પ્રતિ 10 ગ્રામ પર 1,01,370 રૂપિયાએ બંધ થયું હતું.

2 / 9
બીજું કે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,100 રૂપિયા ઘટીને 99,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ઓછો થવાથી અને યુદ્ધવિરામની શક્યતાને કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે. આના કારણે સોનાની માંગમાં થોડો ઘટાડો થયો છે.

3 / 9
HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "વેપારીઓ હવે એવું માનતા થયા છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીધી લડાઈ નહીં થાય અને બંને પક્ષો શાંતિથી વાતચીત દ્વારા કોઈ રસ્તો શોધી શકે તેમ છે. આ વિચારથી બજારમાં સોના અંગેની ચિંતા ઘટી રહી છે." ટૂંકમાં, જ્યારે ભયનું વાતાવરણ ઓછું થાય છે ત્યારે લોકો સોનામાં રોકાણ કરવાનું પણ ઓછું કરે છે, જેના કારણે સોનાનો ભાવ ઘટે છે.

4 / 9
સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં, ચાંદી મોંઘી થઈ ગઈ છે. મંગળવારે ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 1,07,200 રૂપિયા પ્રતિ કિલો થયો છે. સોમવારે તેનો ભાવ 1,07,100 રૂપિયા પ્રતિ કિલો હતો.

5 / 9
મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ કલાન્ત્રીએ જણાવ્યું હતું કે, લોકો હવે ઊંચા ભાવે નફો કમાઈ રહ્યા છે અને ચાંદી જેવી ધાતુઓમાં થોડું રોકાણ કરી રહ્યા છે.

6 / 9
વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સ્પોટ ગોલ્ડનો ભાવ ઘટીને USD 3,380.65 પ્રતિ ઔંસ થયો છે. જ્યારે સ્પોટ સિલ્વરનો ભાવ 0.44 ટકા વધીને USD 36.47 પ્રતિ ઔંસ થયો છે. આ આંકડા દર્શાવે છે કે, વિશ્વભરના રોકાણકારો હાલમાં સાવચેત થયા છે.

7 / 9
હવે બજારની નજર ફેડરલ રિઝર્વ બેંક ઓફ અમેરિકાની બેઠક અને કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પર છે. ટૂંકમાં તેમની નજર 'રિટેલ સેલ્સ' અને 'ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટ' પર છે.

8 / 9
એબાન્સ ફાઇનાન્સિયલ સર્વિસીસના સીઈઓ ચિંતન મહેતા કહે છે, "આ આંકડાઓ આપણને સમજવામાં મદદ કરશે કે યુએસ અર્થતંત્ર કેટલું મજબૂત છે. જો નબળાઈ જોવામાં આવશે, તો લોકો એકવાર ફરીથી સોના અને ચાંદીની નજર કરશે."

9 / 9

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">