AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમતા બેનર્જીથી હિમંત બિસ્વા સુધી.. 5 રાજ્યના CM પાસે કેટલું સોનું?

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અનુસાર, મુખ્યમંત્રીઓની સંપત્તિમાં સોનું અને દાગીનાનો સમાવેશ થાય છે. જો કે, આ માહિતી સમયાંતરે બદલાતી રહે છે અને દરેક ચૂંટણી સાથે અપડેટ કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કયા રાજ્યના CM પાસે કેટલું સોનું છે ચાલો જાણીએ.

| Updated on: May 03, 2026 | 12:16 PM
Share
4 મેના રોજ 5 રાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ચૂંટણી પરિણામો પહેલા દેશના પાંચ મુખ્ય રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન આ રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓની સંપત્તિ, ખાસ કરીને તેમના કબજામાં રહેલા સોના અને દાગીના અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.(ફોટો ક્રેડિટ-Google)

1 / 7
ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અનુસાર, મુખ્યમંત્રીઓની સંપત્તિમાં સોનું અને દાગીનાનો સમાવેશ થાય છે. જો કે, આ માહિતી સમયાંતરે બદલાતી રહે છે અને દરેક ચૂંટણી સાથે અપડેટ કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કયા રાજ્યના CM પાસે કેટલું સોનું છે ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-Google)

2 / 7
મમતા બેનર્જી: મમતા બેનર્જીના  2026ના ચૂંટણી સોગંદનામા અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે 9.75 થી 9.8 ગ્રામ વજનના સોનાના દાગીના છે, જેની બજાર કિંમત આશરે ₹1.45 લાખ છે. તેમની પાસે કોઈ કાર, ઘર કે ખેતીની જમીન નથી, અને તેમની કુલ જંગમ સંપત્તિ આશરે ₹15.4 લાખ છે. (ફોટો ક્રેડિટ-Google)

3 / 7
હિમંતા બિસ્વા : 2026ના ચૂંટણી સોગંદનામા મુજબ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પાસે 180 ગ્રામ સોનું છે, જેની કિંમત આશરે ₹25.10 લાખ છે.તેમની પાસે આશરે ₹2.36 કરોડની જંગમ સંપત્તિ છે અને તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી. તેમની  પત્ની રિંકી ભૂયાન શર્મા પાસે ₹2.03 કરોડથી વધુ મૂલ્યનું 1.45 કિલોગ્રામથી વધુ સોનું છે. (ફોટો ક્રેડિટ-Google)

4 / 7
એમ.કે. સ્ટાલિન : માર્ચ 2026માં દાખલ કરાયેલ ચૂંટણી સોગંદનામા મુજબ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તેમના નામે કોઈ સોનું કે ઘરેણાં જાહેર કર્યા નથી. જોકે, તેમની પત્ની, દુર્ગા સ્ટાલિન પાસે આશરે 720 ગ્રામ સોનું છે, જેની કિંમત ₹84.5 લાખથી વધુ છે. કુલ સંપત્તિ: સ્ટાલિન પાસે ₹3.30 કરોડની ચલ સંપત્તિ અને ₹2.96 કરોડની સ્થાવર સંપત્તિ (કુલ આશરે ₹6.26 કરોડ) છે. (ફોટો ક્રેડિટ-Google)

5 / 7
પિનરાઈ વિજયન : તેમના 2026ના ચૂંટણી સોગંદનામા મુજબ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પાસે પોતાના નામે કોઈ સોનું નથી બતાવ્યું. પણ તેમની પત્ની, કમલા વિજયન પાસે આશરે 80 ગ્રામ (10 સોવરેન) સોનું છે. કુલ સંપત્તિ વિજયને કુલ ₹1 કરોડથી વધુની જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરી છે, જેમાં 78 સેન્ટની ખેતીની જમીન અને બેંક થાપણોનો સમાવેશ થાય છે. (ફોટો ક્રેડિટ-Google)

6 / 7
એન. રંગાસામી: માર્ચ 2026માં ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ, પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામી પાસે ખૂબ જ સામાન્ય રકમનું વ્યક્તિગત સોનું છે. તેમની પાસે 12 ગ્રામ વજનની સોનાની વીંટી અને 12 ગ્રામ વજનનો મોતીનો હાર છે, જેની કુલ કિંમત થોડા લાખ રૂપિયા છે. તેમની કુલ સંપત્તિ ₹27.99 કરોડથી વધુ જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે જમીન અને મિલકતનો સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-Google)

7 / 7

DA Hike Breaking: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ ! DA વધારો લાગુ, મે-જુલાઈ ક્વાર્ટર માટે બેંક કર્મચારીઓને મળશે વધારાનો લાભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">