AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના દીપ પ્રજાપતિની બંગાળ પરના વીડિયોથી ભડક્યા મમતા દીદી, જીવનું જોખમ હોવાનો યુવકનો દાવો- જુઓ Video

સુરતના યુવક દીપ પ્રજાપતિએ બંગાળની સ્થિતિ પર બનાવેલી ડોક્યુમેન્ટ્રીના વીડિયો વાયરલ થયા બાદ મમતા દીદીને તે આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યો છે. યુવકે ભીતિ પણ વ્યક્ત કરી છે કે જો તેની બંગાળ પોલીસ ધરપકડ કરશે તો તે જીવિત પરત નહીં ફરી શકે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2026 | 8:14 PM
Share

સુરતના યુવક દીપ પ્રજાપતિએ બંગાળ ચૂંટણીઓ પહેલા બંગાળની શું સ્થિતિ છે તેના પર વીડિયો અને ડોક્યુમેન્ટ્રી બનાવ્યા હતા. આ વીડિયોના નાના શોર્ટસ એટલા વાયરલ થયા કે તે મમતા બેનરજીની નજરે ચડ્યા. હવે મમતા બેનરજીને આ આ દીપ પ્રજાપતિ આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યા છે. મમતાએ કહ્યુ કે ગુજરાતીઓ અહીંયા આવીને શું કરે છે.

આપને જણાવી દઈએ કે દીપ પ્રજાપતિ ભાજપનો સમર્થક છે અને તેનુ માનવુ છે કે ભાજપ રાષ્ટ્રવાદી પાર્ટી છે અને બંગાળમાં સ્થિતિ સારી નથી. આ ચૂંટણીમાં બંગાળમાં બીજેપી જીતે તે બંગાળની સ્થિતિ સુધરી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે દેશના કોઈપણ નાગરીકને કોઈપણ દેશમાં કોઈપણ ભાગમાં હરવા ફરવાનો હક્ક છે પરંતુ મમતા દીદીને બાંગ્લાદેશીઓ બંગાળમાં ઘુસી જાય છે તેની ચિંતા નથી. પરંતુ એક ગુજરાતી બંગાળ આવ્યો તો એવુ કહે છે કે ગુજરાતીઓ અહીં શું કરે છે.

વધુમાં દીપ પ્રજાપતિએ જણાવ્યુ કે તેમણે બંગાળનો ચિત્તાર રજૂ કરતા જે પ્રકારના વીડિયો બનાવ્યા છે તેનાથી મમતા બેનરજીને તેઓ નામથી પણ ખટકી રહ્યા છે અને ચૂંટણી બાદ અગર જો ફરી ટીએમસી જીતે છે તો તેમની બંગાળ પોલીસ દ્વારા ધરપકડ થઈ શકે છે. તેમને અનેક પ્રકારના ખોટા કેસ કરીને ફસાવવામાં આવશે. જો એકવાર બંગાળ પોલીસે તેમની ધરપકડ કરી તો તેમને નથી લાગતુ કે તે જીવિત રહી શકશે. વધુમાં તેમણે એમ પણ કહ્યુ કે તેઓ હવે ક્યારેય બંગાળ જઈ પણ શકશે નહીં.

સુરતમાં NEET ની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ ગળામાં પહેરેલી કંઠી કઢાવતા થયો વિવાદ- જુઓ Video

Follow Us
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
g clip-path="url(#clip0_868_265)">